fbpx
રાષ્ટ્રીય

રાજ્યો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કના અમલ મુદ્દે જાેર આપેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યુ કે યુરોપ-અમેરિકામાં ફરીથી કેસ વધ્યા છે, એવામાં આપણે સાવધાન રહેવુ પડશે. અમિત શાહે રાજ્યોને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કને અનિવાર્ય કરવા પર જાેર આપવાનું કહ્યુ. અમિત શાહ બાદ સ્વાસ્થ્ય સચિવે આગામી દિવસની જાણકારી આપતા કહ્યુ દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને વિશેષ સાવધાની વરતવી પડશે.

Follow Me:

Related Posts