fbpx
રાષ્ટ્રીય

કોરોના સંકટ ઓછુ કરવા નાઇટ કર્ફૂયના વિકલ્પ પર વિચારણાઃ કેજરીવાલગુજરાત, પંજાબ બાદ હવે દિલ્હીમાં નાઇટ કફ્ર્યૂ લાગુ કરવાની તૈયારી

દેશની રાજધાની દિલ્હીમાં પણ ગુજરાત અને પંજાબની જેમ સરકાર નાઈટ કરફ્યૂ લગાવવા માટે વિચારણા કરી રહી છે.
દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે આ બાબતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, કોરોના સંકટને ઓછુ કરવા માટે નાઈટ કરફ્યુના વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે.જાેકે હજી સુધી આ બાબતે કોઈ અંતિમ ર્નિણય લેવામાં આવ્યો નથી.
હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યો હતો કે, બીજા રાજ્યોની જેમ દિલ્હીમાં પણ કરફ્યૂ લગાવવાની વિચારણા છે કે નહી અને તેના જવાબમાં સરકારે કહ્યુ હતુ કે, નાઈટ કરફ્યૂ પર વિચારણા થઈ રહી છે પરંતુ કોરોનાની સ્થિતિનુ આકલન કરીને અંતિમ ર્નિણય લેવામાં આવશે.

Follow Me:

Related Posts