fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો હસ્તકની સરકારી વિજવિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાના વિરોધમાં તા . ૨૬ નવેમ્બર -૨૦૨૦ ના રોજ વીજકર્મચારીઓ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા તા . ૧૭ / ૪ / ૨૦૨૦ ના રોજ “ ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એકટ -૨૦૦૩ માં સુધારો કરી જ એમેન્ડમેન્ટ બીલ -૨૦૨૦ ” આગામી સંસદસત્રમાં કાયદો પસાર કરવાની પ્રકિયા આદરવામાં આવેલ છે , જેના અનુસંધાને હેતુસર “ સ્ટાન્ડર્ડ બિડ ડૉક્યુમેન્ટ -2020 ” ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાષિત પ્રદેશો હસ્તકની વીજવિતરણ ( ડિસ્કોમ ) કંપનીઓનું ખાનગીકરણ કરી ખાનગી ઉદ્યોગગુહને સોંપવાની કાર્યવાહી કરવાની ટેન્ડર પ્રકિયા હોઠ ધરવામાં આવેલ છે . કેન્દ્ર સરકારની ઉર્જા વિભાગને ખાનગીકરણ કરવાની ટેન્ડર પ્રકિયા ચંડીગઢ , પોન્ડીચેરી , દમન , દીવ , ગોવા , સેલવાસ , આસામ , ઓડીસા , વગેરે રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં ચાલુ કરવામાં આવેલ છે , જેનો સમગ્ર ભારતભરના ઈજનેરો , અધિકારીઓ અને વીજકર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોધાવવામાં આવેલ છે તેમજ તા . ૨૬ / ૧૧ / ૨૦૨૦ ના રોજ દેશભરમાં અંદાજે ૧૫ લાખ વીજ કર્મચારીઓ ,છે.ગુ.ઉ.શ.સં.સ / ૦૪ તારીખ . – ઉં 2 / ૨૦ % અધિકારીઓ અને ઈજનેરો દ્વારા વિરોધ પ્રદશન કરી દેખાવો યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે , જેમાં ગુજરાતભરમાં તમામ ડીવીઝન , સર્કલ , ઝોનલ અને કોર્પોરેટ કચેરી સામે બેનરો અને સુત્રોચાર કરી વિરોધ દેખાવો કરવામાં આવશે . જેમાં ગુજરાભાર્માથી આશરે ૨૫૦૦૦ જેટલા વીજકર્મચારીઓ જોડાઈ આંદોલનને પ્રાણ પુરા પાડી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે , જાહેરહિતની પ્રજાકીય સંસ્થા એવી વીજવિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાની નીતિથી 1 ) પ્રજાના કરવેરા અને પ્રજાના નાણામાંથી ઉભી થયેલ વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાથી સરકારશ્રીની માલીકીપણાનાં હક્કો જતા રહેશે , 2 ) સરકારશ્રી હાલમાં પ્રસ્થાપિત ડિસ્કોમ કંપનીઓને ખાનગી કંપનીઓને પોતાની મિલકત ટોકન ભાવે ફક્ત એક રૂપિયાના ટોકન ભાવે અબજોની મિલ્કત હસ્તાતરણ કરવાથી રાજ્ય અને પ્રજાને ખુબજ નુકશાન જશે , 3 ) ડિસ્કોમ કંપનીઓ ખાનગી થવાથી ગ્રાહકને લગતી તમામ સુવિધાઓ અને સેવાઓ ચાર્જેબલ થવાથી ફરિયાદોના નિરાકરણ માટે ચાર્જ ચૂકવવાની નોબત ઉભી થશે . 4 ) સરકાર દ્વારા શહેરી અને ઔદ્યોગિક વિસ્તારને ૧૦૦ ટકા ખાનગીકરણ કરવાથી ખાનગી કંપનીઓ નફાયુકત વેપાર કરવાની નીતિ અખત્યાર કરી મોંઘાભાવે વીજળી ખરીદ કરવાથી વીજ બિલોની રકમમાં ખુબજ વધારો થશે , 5 ) શહેરી વિસ્તાના નાના , માધ્યમ , લઘુ ઉદ્યોગ અને ગરીબી રેખા હેઠળના વીજ ગ્રાહકોને ખુબજ મોંઘા ભાવથી વીજળી મળશે તેમજ બીલમાં મળતી સબસીડી બંધ થવાથી વિજ બીલોની રકમમાં મોટો વધારો થશે , 6 ) ગ્રામ્ય વિસ્તારોના વીજ ગ્રાહકો અને ખેતીવાડીના ગ્રાહકોને વીજ યુનીટો મુજબના પુરેપુરા પૈસા ચુકવણી કરવાના રહેશે . તેમજ હાલમાં ખેતીવાડી ગ્રાહકોને મળતી સબસીડી ક્રમશ : બંધ થવાથી વીજબિલના પુરેપુરી રકમ ચુકવણી કરવાની રહેશે , ) ડિસ્કોમ કંપનીઓનું ખાનગીકરણ થવાથી હાલમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓના હક્કો અને અધિકારો નાં હિતો જોખમાશે , તેમજ ભવિષ્યમાં વીજ કર્મચારીઓની ભરતીમાં મનમાની કરવાથી બેરોજગારી ઉત્પન થવાનો ભય પેદા થવાની પુરેપુરી શક્યતાઓ છે . 8 ) સરકાર દ્વારા વિજ સુધારા બીલ -૨૦૨૦ માં ખાનગી કંપનીઓને વીજવિતરણ વ્યવસ્થામાં વેપારીકરણ કરવા માટે ૧૬ % નફાકારકતા કરવાની છૂટ આપવાથી વીજ યુનિટોનાં ભાવોમાં ધરખમ વધારો થવાથી હાલનાં વીજ યુનિટના ભાવ રૂ . ૫.૫૦ થી ૭.૫૦ રૂપિયાને બદલે અંદાજે ૧૦ થી ૧૨ રૂપિયા પ્રતિ યુનિટ ચૂકવવાના રહેશે ,છે.ગુ.ઉ.શ.સં.સ / ૦૪ તારીખ . – ઉં 2 / ૨૦ % અધિકારીઓ અને ઈજનેરો દ્વારા વિરોધ પ્રદશન કરી દેખાવો યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે , જેમાં ગુજરાતભરમાં તમામ ડીવીઝન , સર્કલ , ઝોનલ અને કોર્પોરેટ કચેરી સામે બેનરો અને સુત્રોચાર કરી વિરોધ દેખાવો કરવામાં આવશે . જેમાં ગુજરાભાર્માથી આશરે ૨૫૦૦૦ જેટલા વીજકર્મચારીઓ જોડાઈ આંદોલનને પ્રાણ પુરા પાડી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે , જાહેરહિતની પ્રજાકીય સંસ્થા એવી વીજવિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાની નીતિથી 1 ) પ્રજાના કરવેરા અને પ્રજાના નાણામાંથી ઉભી થયેલ વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાથી સરકારશ્રીની માલીકીપણાનાં હક્કો જતા રહેશે , 2 ) સરકારશ્રી હાલમાં પ્રસ્થાપિત ડિસ્કોમ કંપનીઓને ખાનગી કંપનીઓને પોતાની મિલકત ટોકન ભાવે ફક્ત એક રૂપિયાના ટોકન ભાવે અબજોની મિલ્કત હસ્તાતરણ કરવાથી રાજ્ય અને પ્રજાને ખુબજ નુકશાન જશે , 3 ) ડિસ્કોમ કંપનીઓ ખાનગી થવાથી ગ્રાહકને લગતી તમામ સુવિધાઓ અને સેવાઓ ચાર્જેબલ થવાથી ફરિયાદોના નિરાકરણ માટે ચાર્જ ચૂકવવાની નોબત ઉભી થશે . 4 ) સરકાર દ્વારા શહેરી અને ઔદ્યોગિક વિસ્તારને ૧૦૦ ટકા ખાનગીકરણ કરવાથી ખાનગી કંપનીઓ નફાયુકત વેપાર કરવાની નીતિ અખત્યાર કરી મોંઘાભાવે વીજળી ખરીદ કરવાથી વીજ બિલોની રકમમાં ખુબજ વધારો થશે , 5 ) શહેરી વિસ્તાના નાના , માધ્યમ , લઘુ ઉદ્યોગ અને ગરીબી રેખા હેઠળના વીજ ગ્રાહકોને ખુબજ મોંઘા ભાવથી વીજળી મળશે તેમજ બીલમાં મળતી સબસીડી બંધ થવાથી વિજ બીલોની રકમમાં મોટો વધારો થશે , 6 ) ગ્રામ્ય વિસ્તારોના વીજ ગ્રાહકો અને ખેતીવાડીના ગ્રાહકોને વીજ યુનીટો મુજબના પુરેપુરા પૈસા ચુકવણી કરવાના રહેશે . તેમજ હાલમાં ખેતીવાડી ગ્રાહકોને મળતી સબસીડી ક્રમશ : બંધ થવાથી વીજબિલના પુરેપુરી રકમ ચુકવણી કરવાની રહેશે , ) ડિસ્કોમ કંપનીઓનું ખાનગીકરણ થવાથી હાલમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓના હક્કો અને અધિકારો નાં હિતો જોખમાશે , તેમજ ભવિષ્યમાં વીજ કર્મચારીઓની ભરતીમાં મનમાની કરવાથી બેરોજગારી ઉત્પન થવાનો ભય પેદા થવાની પુરેપુરી શક્યતાઓ છે . 8 ) સરકાર દ્વારા વિજ સુધારા બીલ -૨૦૨૦ માં ખાનગી કંપનીઓને વીજવિતરણ વ્યવસ્થામાં વેપારીકરણ કરવા માટે ૧૬ % નફાકારકતા કરવાની છૂટ આપવાથી વીજ યુનિટોનાં ભાવોમાં ધરખમ વધારો થવાથી હાલનાં વીજ યુનિટના ભાવ રૂ . ૫.૫૦ થી ૭.૫૦ રૂપિયાને બદલે અંદાજે ૧૦ થી ૧૨ રૂપિયા પ્રતિ યુનિટ ચૂકવવાના રહેશે ,

Follow Me:

Related Posts