fbpx
રાષ્ટ્રીય

શ્રીનગરમાં આતંકવાદીઓનો પોલીસ પાર્ટી પર ગોળીબાર, એક જવાન સહિત બેને ઈજા

રવિવારે શ્રીનગરના હવાલ વિસ્તારમાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં એક પોલીસ અને નાગરિક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે સવારે હવાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ ગોળીબાર કર્યો હતો.
પોલીસ પાર્ટી પર કરવામાં આવેલા ગોળીબારમાં એક પોલીસ જવાન તેમજ એક નાગરિકને ઈજા પહોંચી છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હુમલા બાદ આતંકવાદીઓની સઘન શોધખોળ માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/