fbpx
રાષ્ટ્રીય

દીવ માં મહામુહિમ રાષ્ટ્રપતિ નું આગમન થતાં ભવ્ય સ્વાગત

દીવ માં મહામુહિમ રાષ્ટ્રપતિ નું આગમન થતાં ભવ્ય સ્વાગત
નવનિર્મિત જલધર સર્કિટ હાઉસ નું રાષ્ટ્રપતિ ના હસ્તે ઉદઘાટન
દેશ ના મહામુહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નું દીવ માં આગમન થતાં દીવ દમણ દાદરા નાગર હવેલી અને લક્ષદ્રીપ ના પ્રશાશક પ્રફુલ પટેલ એ રાષ્ટ્રપતિ નું ભવ્ય સ્વાગત કર્યું અને એરપોર્ટ થી સરકીટ હાઉસ સુધી ઠેક ઠેકાણે સાંસ્ક્રુતિક કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રપતિ ને વેલકમ કરાયા સરકીટ હાઉસ પહોચ્યા બાદ નવનિર્મિત જલધર સરકીટ હાઉસ નું રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ઉદઘાટણ કર્યું તા.૨૬ ડીસેમ્બર શનિવાર ના રોજ સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે ત્યારબાદ મલાલા ઓડીટોરિયમ ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ માં હાજરી આપશે અને રિમોટ દ્વારા નવનિર્મિત પ્રોજેકટ નું ઉદઘાટન કરશે સાંજે નાગવા ખાતે મુલાકાત કરશે અનર સાંજે ખુખરી મેમોરિયલ સ્થાલ નું ઉદઘાટન કરશે તા.૨૭ડીસેમ્બર રવિવારે ઘોઘલા બીચ અને સાંજે કિલ્લો નિહાળશે દીવ માં રાષ્ટ્રપતિ ના આગમન થી લોખંડી સુરક્ષા હોવા છતાં જીવન વ્યવહાર રાબેતા મુજબ છે રાષ્ટ્રપતિ ના અવર જવર સમયે રૂટ અમુક સમય બંધ રેહશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/