કોરોના વાયરસઃ ભારતમાં ૨૪ કલાકમાં સંક્રમણના ૨૦,૫૫૦ નવા કેસ
ભારતમાં પાછલા ૨૪ કલાકમાં ૨૦,૫૫૦ નવા કેસ સામે આવ્યા છે, તે પછી કુલ કેસોની સંખ્યા ૧ કરોડ ૨ લાખથી વધારે થઈ ગઈ છે. જ્યારે પાછલા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૨૮૬ લોકોના મોત થયા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના કારણે થયેલા મોતોનો આંકડો ૧,૪૮,૪૩૯ થઈ ગયો છે. કોરોના સંક્રમણથી દેશમાં એક દિવસમાં ૨૬,૫૭૨ લોકો સ્વાસ્થ્ય થઈ ગયા છે.
Recent Comments