fbpx
રાષ્ટ્રીય

ચીનને લઇને મિસ્ટર ૫૬ મહિનાઓથી ચૂપ છેઃ રાહુલ ગાંધી

ચીન સાથે ચાલી રહેલાં વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય ક્ષેત્રમાં ચીનનો કબ્જાે વધી રહ્યો છે, પરંતુ પીએમ મોદી મહિનાઓથી ચીન અંગે ચૂપ છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં ટિ્‌વટ કર્યું કે, ચીનને લઇને મિસ્ટર ૫૬ મહિનાઓથી ચૂપ છે.

Follow Me:

Related Posts