૭૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોની પેન્શનની આવક પર ટેક્સ નહિ લાગે

બજેટ ૨૦૨૧માં નાણા મંત્રીએ ટેક્સ પર મોટી જાહેરાત કરી છે. હવે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડે રિટર્ન. ર્નિમલા સીતારમણે સીનિયર સિટીઝન્સ માટે મોટુ એલાન કર્યુ કે પેન્શન, વ્યાજથી થતી આવક પર ઇનકમ ટેક્સ રિટર્ન નહી ભરવુ પડે. નાણાં પ્રધાને કહ્યું કે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. જાે તેમની આવક માત્ર પેન્શનથી છે. તેમની કાર પર જ ટેક્સ કાપવામાં આવશે.
Recent Comments