fbpx
રાષ્ટ્રીય

આ દુનિયાની સૌથી મોંઘી નેલ પોલીશ છે, આટલી કિંમતમાં તમે એક લક્ઝરી કાર અને બંગલો ખરીદી શકો છો

મેકઅપની વાત કરવામાં આવે તો તેમાં ઘણી પ્રોડક્ટ્સના નામ આવે છે. જેમાં નેલ પેઇન્ટ અથવા નેલ પોલીશ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુનિયાની સૌથી મોંઘી લિપસ્ટિકની કિંમત એટલી બધી છે કે એટલી કિંમતમાં તો તમે એક લક્ઝરી કાર અને ફ્લેટ ખરીદી શકો છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તે નેલ પેઇન્ટ શું છે અને તેના મોંઘા થવાનું કારણ શું છે.

વાસ્તવમાં લોસ એન્જલસના ડિઝાઈનર એઝેચર પોગોસિયને એક ખાસ નેઈલ પેઈન્ટ બનાવ્યો છે. જેનો રંગ કાળો છે અને તે લક્ઝરી સ્ટાઈલમાં નખની સુંદરતા વધારે છે. હવે તેની કિંમત વિશે વાત કરીએ. વાસ્તવમાં  તે લગભગ 250,000 ડોલર છે, એટલે કે ભારતીય બજારમાં તેની કિંમત 1 કરોડ 90 લાખ રૂપિયા છે. હવે વિચારો કે લગભગ 2 કરોડ રૂપિયાની આ નેલ પોલીશ લગાવવી કેટલી મોંઘી પડી શકે છે.

 હવે સવાલ એ થાય છે કે આટલી મોંઘી કેમ છે. જેનો જવાબ છે કે આ એક લક્ઝરી જ્વેલેરી ડિઝાઇનરે ડિઝાઇન કરી છે. તેમાં 267 કેરેટ બ્લેક હીરાનો સમાવેશ કર્યો છે. કાળા હીરાના ઉપયોગને કારણે તેની કિંમત આટલી છે. ઉપરાંત બજારમાં ઘણી મોંઘી નેલ પોલિશ છે, જે પ્લેટિનમ પાવડરમાંથી બનાવવામાં આવે છે. આ સિવાય ઘણા નેલ પેઈન્ટ પણ પોતાની બોટલના કારણે ખાસ ચર્ચામાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/