fbpx
રાષ્ટ્રીય

ઘરમાં રાખેલી ફટકડી કરી શકે છે આ કામ, ફાયદા જાણીને હેરાન રહી જશો…

ઘરમાં રાખેલી ફટકડી કરી શકે છે આ કામ, ફાયદા જાણીને હેરાન રહી જશો…

ફટકડીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. જે આપણા શરીરમાંથી અનેક ગંભીર બિમારીઓમાંથી આપણને મુક્તિ અપાવી શકે છે. મોટાભાગના લોકો ફટકડીનો ઉપયોગ શરીરના કોઈ પણ અંગ પર ચોટ લાગી હોય તેના પર કરે છે. પણ આજે અમે આપને ફટકડીના કેટલા એવા ફાયદા જણાવીશું કે જેનાથી તમે પણ હેરાન રહી જશો…

આવો જાણીએ ફટકડીના ફાયદા વિશે..

* આપણા શરીર પર જ્યાં ચોટ લાગે છે તો ત્યાં તમે ફટકડીને ઘસીને લગાવી શકો છે. જેથી લોહી નીકળતું તરત જ બંધ થઈ જશે. કારણ કે વધુ લોહી વહી જાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે.

* ફટકડીને ઘાવ વાળી જગ્યા પર ઘસવાથી બળદરા થાય છે. પણ આ ઉપાય કરવાથી લોહી નીકળતું બંધ થાય છે.

* જો કોઈ વ્યક્તિના ચહેરા પર વધારે ખીલ કે ડાઘ હોય તો તેના માટે ફટકડી વધુ ફાયદાકારક છે. ડાઘ અને ખીલવાળી જગ્યા પર તમે ફટકડીને ઘસીને લગાવો. જેથી થોડા સમયમાં જ તમારી આ સમસ્યા દુર થઈ જશે.

* જે લોકોને ઉનાળામાં અથવા કોઈપણ સીઝનમાં વધુ પરસેવો થતો હોય અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો તો રોજ ફટકડીવાળા પાણીથી સ્નાન કરો. સમસ્યા દૂર થશે. તેના માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર નાખી દેવો. પછી એ પાણીથી સ્નાન કરવું. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/