fbpx
રાષ્ટ્રીય

આ સુપ પીશો તો માત્ર અઠવાડિયામાં ઉતરી જશે 3 કિલો વજન, નહિં પડે બહુ મહેનત

આજના આ સમયમાં અનેક લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. કોઇ જીમમાં જાય છે તો કોઇ ઘરે એક્સેસાઇઝ કરે છે. આ સાથે જ કોઇ ડાયટ પ્લાન પણ ફોલો કરીને વજન ઉતારતા હોય છે. જો કે વજન ઉતારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે ત્યારે થોડુ રિઝલ્ટ મળે છે. તો આજે અમે તમને જણાવી દઇએ કે જો તમે આ સુપ પીને વજન ઉતારશો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગશે અને સાથે હેલ્થને પણ અનેક ફાયદાઓ થશે. આ સુપ તમે બાળકોને પીવડાવો છો તો પણ અનેક ફાયદાઓ મળશે. તો જાણી લો ઘરે કેવી રીતે બનાવશો દૂધીનો સુપ..

સામગ્રી

એક કાપેલી દૂધી

લાલ ટામેટા

કાપેલી ડુંગળી

શિમલા મરચા

ઓલિવ ઓઇલ

જીરું

સ્વાદાનુંસાર મીઠું

મરી પાઉડર

બનાવવાની રીત

  • દૂધીનો સુપ બનાવવા માટે સૌ પ્રથમ દૂધી, ટામેટા અને શિમલા મરચાને કુકરમાં એક સીટી બોલવીને બાફી લો.
  • ત્યારબાદ બાફેલી શાકભાજીને બ્લેન્ડરથી મેશ કરી લો.
  • હવે એક પેન લો અને એમાં ઓલિવ ઓઇલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે જીરું નાંખો.
  • ત્યારબાદ આ પેનમાં મેશ કરેલા વેજીટેબ્લસ એડ કરો.
  • વેજીટેબલ્સ એડ કર્યા પછી એમાં જરૂર મુજબ પાણી નાંખો.
  • ત્યારબાદ ધીમા ગેસે 5 થી 10 મિનિટ જેટલું થવા દો.
  • તો તૈયાર છે દૂધીનો સુપ.
  • આ દૂધીનો સુપ તમે અઠવાડિયામાં ત્રણ વાર પીવો છો તો કબજીયાતની સમસ્યામાંથી રાહત મળી જશે.
  • તમે આ સુપ રોજ સવારમાં પીવો છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગશે. તમને થોડા જ દિવસમાં રિઝલ્ટ મળી જશે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/