fbpx
રાષ્ટ્રીય

બેકાર પડેલી બોટલોને ફેંકશો નહિં, આ અનોખી રીતે સજાવો ઘર, લોકો જોતા રહી જશે

અનેક લોકોના ઘરમાં ખાલી કાચની બોટલો પડી હોય છે. જો કે મોટાભાગના લોકો આ બોટલોને નકામી સમજીને એને ફેંકી દેતા હોય છે. પણ શું તમે જાણો છો આ નકામી બોટલનો તમે અનેક રીતે યુઝ કરી શકો છો? તમે જે બોટલને નકામી સમજો છો એમાંથી તમે અનેક પ્રકારે શણગારીને ઘરને નવો લુક આપી શકો છો. તો આજે અમે તમને કેટલાક એવા આઇડિયા બતાવીશું જેનાથી તમે બોટલને ડેકોરેટ કરીને તમે ઘરમાં મુકીને એનો મસ્ત યુઝ કરી શકો છો. જો તમે આ રીતે બોટલ ડેકોરેટ કરશો તો કોઇને ખબર નહિં પડે કે આ બોટલમાંથી બનાવ્યુ છે. તો જાણી લો તમે પણ આવા આઇડિયાઝ વિશે…

  • તમારા ઘરમાં જૂની કાચની બોટલ પડી છે તો તમે એની પર સુતરી ગોળ ફરતે વિટાળી દો. ત્યારબાદ આની પર કોઇ ડાર્ક કલર કરીને તમે તમારા ટેબલ પર મુકો છો તો એક મસ્ત લુક મળે છે. આ બોટલ દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે.
  • બેકાર પડેલી બોટલમાંથી તમે વર્ટિકલ ગાર્ડન પણ બનાવી શકો છો. આ માટે તમે નકામી બોટલ અને એને ઉપરથી કટ કરી લો. ત્યારબાદ એમાં નીચે કાણાં પાડી લો અને પછી એમાં કોઇ પણ છોડ વાવો. જો તમે આ રીતે બોટલનો યુઝ કરો છો તો એક મસ્ત ગાર્ડન પણ બની શકે છે.
  • નકામી બોટલનો યુઝ તમે બ્રશ મુકવા પણ કરી શકો છો. આ માટે તમે બોટલને વચ્ચેથી કટ કરી લો અને પછી એમાં કોઇ પણ મસ્ત પેપરથી આજુબાજુ ડેકોરેટ કરી લો. એની ઉપર સ્કેચપેનની મદદથી સ્માઇલ અને કાર્ટુન દોરો. આમ કરવાથી એક મસ્ત સ્ટેન્ડ બની જશે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/