fbpx
રાષ્ટ્રીય

મંકીપોક્સમાં અત્યારે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખતરો વધાવાની સંભાવના ઃ ડબ્લ્યુએચઓ

ઉૐર્ં માં મંકીપોક્સ પર ટેક્નીકલ બ્રીફિંગ પર કામ ચાલી રહ્યું છે. ટેક્નિકલ બ્રીફિંગ દરમિયાન ઉૐર્ં મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ અને વૈશ્વિક સંક્રમણ ખતરાની તૈયારી માટે વાત કરી. ઉૐર્ં નિર્દેશક સિલ્વી બ્રિંડે કહ્યું કે ‘અમને ડર છે કે સોશિયલ સ્પ્રેડ થશે પરંતુ હાલમાં આ જાેખમનું આકલન કરવું કઠિન છે. અમને લાગે છે કે જાે અપણે યોગ્ય ઉપાય કરીએ છીએ, તો કદાચ આપણે તેને સરળતાથી રોકી શકીએ છીએ, એટલા માટે આજે આ બ્રીફિંગ કરી રહ્યા છીએ અને અમે જાગૃતતા વધારવાનો પ્રયત્ન કરીર અહ્યા છીએ, કારણ કે આપણે શરૂઆતમાં છીએ અને અમારી પાસે એક છે અને ફેલાતા રોકવા માટે એક તક છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી એનુઅલ મીટીંગમાં સભ્ય રાજ્યો સાથે વાત કરતાં સિલ્વી બ્રેંડએ કહ્યું ‘અમને લાગે છે કે જાે આપણે યોગ્ય ઉપાય કરે છે તો તેને સરળતાથી નિયંત્રણ કરી શકે છે. તેમૅણે એ પણ કહ્યું કે આગળ પ્રસારને રોકવા માટે અત્યારે એક તક છે. કારણ કે આ અન્ય વાયરસ જેમ કોરોના વાયરસની તુલનામાં ખૂબ ધીમો છે.

ઉૐર્ં ના અધિકારીઓએ કહ્યું કે હાલમાં સામૂહિક રસીકરણની કોઇ જરૂરિયાત નથી. વૈશ્વિક સંક્રમણ ખતરાને લઇને ઉૐર્ં નિર્દેશક, સિલ્વી બ્રેંડે કહ્યું કે ‘મને લાગે છે કે આ કોઇ એવી બિમારી નથી જેથી સામાન્ય જનતાને ચિંતિત થવું જાેઇએ, આ કોવિડ અથવા અન્ય બિમારીઓની માફક નથી જે ઝડપથી ફેલાય છે, એટલા માટે તે તમામ ભલામણો આમ જનતામાં ચિંતા પેદા કરવા માટે નથી, પરંતુ એલર્ટ વધારવા અને એ સુનિશ્વિત કરવા માટે પુરતુ છે કે આપણે બધા જાણીએ છીએ કે આપણી સમક્ષ જાેખમ છે. સ્વિત્ઝરલેંડના મામલે મંકીપોક્સ પર વાત કરતાં સિલ્વી બ્રેંડે કહ્યું ‘રણનીતિઓ અને હસ્તક્ષેપોને જાેખમના અનુરૂપ હોવી જાેઇએ અને આપણે તેની પણ જરૂરિયાત છે, જાે રસી અથવા ઉપચારનો ઉપયોગ કરવાની સંભાવનાઓ છે, તો તેનો કરવો જાેઇએ સાર્વજનિક સ્વાસ્થ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ઉપયોગ કરવો જાેઇએ અને તે કાઉન્ટર ઉપાયોના ઉપયોગમાં ખૂબ બુદ્ધિમાન હોવા જાેઇએ. આખી દુનિયામાં હાલ કોરોના વાયરસ બાદ હવે મંકીપોક્સનો કહેર વર્તાઇ રહ્યો છે. બિમારીને લઇને દેશમાં પહેલાંથી સાવધાની વર્તવામાં આવી રહી છે. તો બીજી તરફ ઉૐર્ં આ બિમારીને લઇને કેટલીક સલાહ અને ચેતાવણી આપી છે. ઉૐર્ં ના મંકીપોક્સ વિશેષજ્ઞના સભ્ય રાજ્યોને જણાવ્યું છે અને કહ્યું કે જાે સમય રહેતાં ધ્યાન આપવામાં આવે તો બિમારી પર કાબૂ મેળવી શકાય છે. પરંતુ જાે અત્યારે કાર્યવાહી નહી કરવામાં આવે તો તેના વધવાનો ખતરો વધુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/