fbpx
રાષ્ટ્રીય

બ્રિટનની મહિલાએ યુટ્યુબથી શીખી જાતે ઈન્જેક્ટ કર્યા સ્પર્મ અને મા બની

માતા બનવુ એ દરેક સ્ત્રીનુ સપનુ હોય છે. સામાન્ય રીતે સ્ત્રીને ગર્ભવતી થવા માટે પુરુષ પાર્ટનરની જરૂર હોય છે. જાે કે ટેક્નોલોજીના આ યુગમાં જીવનસાથીની જરૂરિયાત પણ ખતમ થઈ ગઈ છે. સ્પર્મ ડોનરની મદદથી ૈંફહ્લ ટેકનિક દ્વારા મહિલાઓ માતા બની શકે છે. પરંતુ આ માટે સ્ત્રીને કુશળ ડૉક્ટરની જરૂર રહે છે. પરંતુ ઝડપથી બદલાતી ટેક્નોલોજીએ હવે તેની જરૂરિયાત પણ ઓછી કરી દીધી છે. બ્રિટનની એક મહિલાએ માત્ર ૨૪૦૦ રૂપિયા ખર્ચીને પોતાને ગર્ભવતી બનાવી. ૨૪ વર્ષની બેલી એનિસ માત્ર ૨૪૦૦ રૂપિયા ખર્ચીને ઘરે જ શુક્રાણુનુ ઇન્જેક્ટ કરીને કૃત્રિમ રીતે ગર્ભાધાન કરવામાં સફળ રહી. તે માત્ર એક જ પ્રયાસમાં ગર્ભવતી થઈ ગઈ. બેલી એનિસે સપ્ટેમ્બર ૨૦૨૧માં સ્પર્મ ડોનર દ્વારા બાળક લેવાનુ નક્કી કર્યુ કારણ કે તે માતા બનવા માંગતી હતી. તેને ગર્ભવતી થવા માટે કોઈ સંબંધમાં રહેવાની કોઈ ઈચ્છા નહોતી. બેલી એક બાળક મેળવવા માંગતી હતી. આ માટે તેણે ઑનલાઈન સ્પર્મ ડોનરની શોધ કરી જે તેના ઘરની પાસે જ રહેતો હતો. ત્યારબાદ બેલીએ ૨૫ પાઉન્ડમાં કૃત્રિમ ગર્ભાધાન કીટ ખરીદી. તે જાતે જ ઓક્ટોબર ૨૦૨૧માં ગર્ભવતી બની ગઈ હતી.

જે બાદ બેલીએ ૨ જુલાઈ ૨૦૨૨ના રોજ સાંજે ૬.૫૪ કલાકે એક સ્વસ્થ છોકરાને જન્મ આપ્યો હતો. તેણે બાળકનુ નામ લોરેન્ઝો રાખ્યુ છે. સિંગલ પેરેન્ટ બેલી તેના જીવનમાં આ બાળકને લઈને ખૂબ જ ખુશ છે. તેણે કહ્યુ કે આ બાળક મારા જીવનમાં અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. હું મા બનવાના મારા ર્નિણયથી ખૂબ જ ખુશ છુ. મમ્મી બનવુ અદ્ભુત છે અને મને ખૂબ આનંદ છે કે મેં એકલા જવાનુ નક્કી કર્યુ. હું બાળપણથી જ માતા બનવા માંગતી હતી. બેલીએ ખુલાસો કર્યો કે તે સમલૈંગિક છે. તેણે કહ્યુ કે હું રિલેશનશિપમાં રહેવા માંગતી ન હતી. હું માત્ર એક બાળક મેળવવા માંગતી હતી. લોરેન્ઝો અદ્ભુત છે અને બરાબર મારા જેવો દેખાય છે. બેલીએ તેના દાતાની પસંદગી માટે સ્પર્મ ડોનર વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યુ કે આ સમય દરમિયાન મને એવી વ્યક્તિ મળી કે જેની પાસે તંદુરસ્ત મેડિકલ રેકોર્ડ હતો અને તેણે અગાઉ બે ન્ય્મ્‌ઊ યુગલોને વીર્ય દાન કર્યુ હતુ. મે તેને વોટ્‌સએપ કર્યુ અને કૉફી માટે મળ્યા. જે બાદ તે મને સ્પર્મ ડોનેટ કરવા માટે સંમત થયા. મહિલાએ જણાવ્યુ કે, મેં ૨૫ પાઉન્ડમાં ઓનલાઈન કૃત્રિમ ગર્ભાધાન કીટ ખરીદી અને મારા ડોનરને ઘરે બોલાવ્યો. બેલીએ કીટનો ઓનલાઈન ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી લીધુ. તે પછી ગર્ભધારણની પ્રક્રિયા શરૂ થઈ. હું ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ના ??રોજ ગર્ભવતી થઈ. હવે હું એક બાળકની માતા બની ગઈ છુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/