fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોટડાસાંગાણીના વેરાવળમા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદની ચુંટણી યોજાઈ હતી.જેમા બીન હરીફ તરીકે રવીરાજસીંહ જાડેજા ચુંટાઈ આવ્યા હતા

કોટડાસાંગાણીના વેરાવળમા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદની ચુંટણી યોજાઈ હતી.જેમા બીન હરીફ તરીકે રવીરાજસીંહ જાડેજા ચુંટાઈ આવ્યા હતા.ત્યારે સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે રવીરાજસીંહ જાડેજાએ જણાવેલ કે વેરાવળ ગ્રામ પંચાયત દ્રારા ગામમા કરોડો રૂપીયાના વિકાસના કામો કરવામાં આવ્યા છે.તેમા ભૂગર્ભ ગટર, પેવર બ્લોક, આરસીસી રોડ પાણીના સંમ્પ સહીતની કામગીરી કરવામાં આવી સાથેજ ગામ લોકોના અને સભ્યોના સાથ સહકારથી વિકાસના કામોને વેગ વધુ આપીશુ.ઉપ સરપંચ પદની ચુંટણીમા વીસમાથી ૧૮ સભ્યો હાજર રહ્યા હતા.ત્યારે ચુંટણી અધિકારી તરીકે તાલુકા પંચાયતના અધીકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Follow Me:

Related Posts