fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છ નખત્રણા ના આશિષભાઈ ગઢવી ને વાયુસેના તરફ થી “એરોસ્પેસ સેફટી”એવોર્ડ એનાયત

કચ્છ ના નખત્રણા ના ગઢવી યુવાન આશિષભાઈ ને વાયુ સેના તરફ થી એરોસ્પેસ સેફટી એવોર્ડ એનાયત રાષ્ટ્રસેવા માટે દેશ ની સુરક્ષા વિગ માં જોડાયેલ આશિષભાઈ ગઢવી લોકશાહી ના આલબેલ જાણીતા અખબારી તંત્રી અજિતદાનભાઈ ગઢવી ના લઘુબધું ના પુત્ર ને દેશસેવા માટે સમર્પિત કરતા ગઢવી પરિવાર ની રાષ્ટ્રભક્તિ દેશપ્રેમ ની ઉમદા ભાવના એ ચારણ ગઢવી પરિવાર ના આશિષભાઈ ગઢવી વાયુસેના માં જોડાયા અને શ્રેષ્ટતમ કામગીરી બદલ તેમને તાજેતર માં ભારતીય વાયુસેવા તરફ થી એરોસ્પેસ સેફટી એવોર્ડ થી સન્માનિત કરવામાં મૂળ ગામ નખત્રણા તાલુકા ના જડોદર કોટડા હાલ અંજાર બી એ વિથ ઈંગ્લીશ ફર્સ્ટ કલાસ માં અભ્યાસ બાદ વર્ષ ૨૦૦૬ એરફોર્સ માં જોડાયા સાર્જન્ટ કેડર માં સેવારત આશિષભાઈ ગઢવી ને વાયુસેના તરફ થી એરોસ્પેસ સેફટી એવોર્ડ એનાયત થતા સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ ચારણ ગઢવી સમાજ એવમ સ્વૈચ્છિક સંસ્થાઓ મિત્રો પરિચિતો સહિત બહોળો ચાહક વર્ગ ધરાવતા આશિષભાઈ ગઢવી ને શુભેચ્છા પાઠવી રહ્યા છે દેશ ની સુરક્ષા વિગ વાયુસેના માં સેવારત આશિષભાઈ ગઢવી માં ભારતી ની સેવાવિગ માં રહી સુંદર કામગીરી બદલ એરોસ્પેસ સેફટી એવોર્ડ અર્પણ કરાયો હતો 

Follow Me:

Related Posts