fbpx
સૌરાષ્ટ - કચ્છ

મર્ડર, મારામારી, પ્રોહી તથા હથીયાર ધારાના મળી એક ડઝનથી વધુ ગુનાઓમાં સંડોવાયેલ ઇસમનેજૂનાગઢ ચોબારી રોડ પરથી દેશી હાથ બનાવટની ૧ પિસ્ટલ તથા ૧ તમંચો તથા ૧ જીવતા કાર્ટીસ સાથેદબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે
અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ.જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. આજરોજ ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે મર્ડર તથા મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ સોહિલ ઉર્ફે બાપુડી સાદીકમીયા કાદરી રહે.માણાવદર વાળો ચોબારી રોડ પરથી પસાર થવાનો છે અને તેમની પાસે
ગે.કા.હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જે ચોક્ક્સ બાતમી આધારે ચોબારી રોડ વેણુ રેસીડેન્સી એપાર્ટમેન્ટ પાસે વોચ રાખેલ અને વોચમાં હતા તે દરમ્યાન ઉપરોક્ત ઇસમ આવતા જેને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ – ૦૧ તથા દેશી હાથ બનાવટનો તમંચો – ૦૧ તથા જીવતતો કાર્ટીસ – ૦૧ મળી આવતા હથિયારધારા ક.૨૫(૧-બી)એ,૨૯ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે બી ડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ, સરનામુઃ-
(૧) સોહિલ ઉર્ફે બાપુડી સાદીકમીયા કાદરી સૈયદ ઉવ.૨૬ ધંધો.ડ્રાઇવિંગ રહે.માણાવદર બાવાવાડી, એન.જી. મીલની
પાછળ, સરકારી સ્કુલની સામે. આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની વિગત
દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-1 કિ.રૂ. ૨૫,૦૦૦/-
દેશી હાથ બનાવટનો તમંચો નંગ-1 કિ.રૂ.૫૦૦૦/-
જીવતો કાર્ટીસ નંગ-૦૧ કિ.રૂ. ૧૦૦/-
મળી કુલ કિ.રૂ. ૩૦,૧૦૦/-નો મુદામાલ પક્ડીપાડેલ છે.પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા:-
(૧) રામુ પંડિત રહે. મધ્યપ્રદેશઆરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓની વિગત:-
માણાવદર પો.સ્ટે થર્ડ ૧૧/૧૬ પ્રો.હી ૯૩ મુજબ
એ ડીવી પો.સ્ટે ફ.૩૪/૧૬ એમ.વી.એકટ ૧૭૭,૧૮૪, આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭ મુજબ
માણાવદર પો.સ્ટે થર્ડ ૧૨૯/૧૭ પો.હી કલમ ૬૫ઇ,૮૧ મુજબ
માણાવદર પો.સ્ટે થર્ડ ૪૨/૧૮ પ્રો.હી કલમ ૧૧૬(૧)(બી),૬૫ઇ,૮૧ મુજબમાણાવદર પો.સ્ટે ફ.૧૯/૧૮ આઇ.પી.સી કલમ ૧૧૪,૩૨૩,૩૨૪,૩૨૫,૪૪૭,૫૦૪,૫૦૬,(૨),૫૦૩,
જી.પી.એકટ ૧૩૫ અને એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(R)(S), ૩(૨)(૫)(A) મુજબ
માણાવદર પો.સ્ટે ૦૧/૧૯ બી.પી.એકટ કલમ ૫૬ મુજબ
વંથલી પો.સ્ટે ૧૧૨૦૩૦૬૮૨૦૦૧૫૯ આઇ.પી.સી કલમ ૧૧૪,૩૦૨, જી.પી.એકટ ૧૩૫ મુજબ
માણાવદર પો.સ્ટે ફ.૩૪/૧૬ આઇ.પી.સી કલમ ૧૧૪,૩૨૩,૩૩૭,૫૦૪, જી.પી.એકટ ૧૩૫ મુજબ
માણાવદર પો.સ્ટે સે.૩૭/૧૬ એમ.વી.એકટ ૧૧૯,૧૭૭, આઇ.પી.સી કલમ ૨૭૯ મુજબ
માણાવદર પો.સ્ટે થર્ડ ૨૪/૧૬ પ્રો.હી કલમ ૧૧૬-બી,૬૫એ,૬૫ઇ,૬૬બી,૮૧ મુજબ
માણાવદર પો.સ્ટે સે.૮૫/૧૬ આઇ.પી.સી કલમ ૧૧૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(S)
માણાવદર પો.સ્ટે થર્ડ ૪૨/૧૮ પ્રો.હી કલમ ૧૧૬-(૧)બી,૬૫એ,૬૫ઇ,૮૧ મુજબ
માણાવદર પો.સ્ટે સે.૫૮/૧૮ આઇ.પી.સી કલમ ૧૧૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) જી.પી.એકટ ૧૩૫ મુજબ
માણાવદર પો.સ્ટે સે. ૬૨/૧૮ આઇ.પી.સી કલમ ૧૧૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), જી.પી.એકટ ૧૩૫ મુજબ
માણાવદર પો.સ્ટે સે. ૯૪/૧૬ આર્મસ એકટ કલમ ૨૫(૧) બી એ,૨૯ મુજબ

આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી મર્ડર, મારામારી પ્રોહી, તથા હથીયાર ધારાના મળી એક ડઝનથી વધારે ગુનામાં સંડોવાયેલ
આરોપીને એક પીસ્ટલ તથા એક તમંચો તથા એક જીવતો કાર્ટીસ મળી કુલ કિ.રૂ. 30,૧00/- નો મુદામાલ સાથે ધરપકડ કરી
કાર્યવાહી કરવામાં આવેલ છે.

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા ,
એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, એચ.કે.પીઠીયા તથા પો.હેડકોન્સસામતભાઇ બારીયા, ,દીપકભાઇ જાની, મજીદખાન હુશેનખાન, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા,રવિકુમારખેર, બાબુભાઇ નાથાભાઇ તથા પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર,શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજ વાળા, , જયેશભાઇ બકોત્રા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

Follow Me:

Related Posts