fbpx
સૌરાષ્ટ - કચ્છ

મહુવા બાન્દ્રા વચ્ચે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠી

દામનગર મહુવા બાન્દ્રા વચ્ચે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠીઢસા-દામનગર- લીલીયા સા.કુડલા-રાજુલા-મહુવા ની જાહેર જનતા ની દિવાળી અને તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મહુવા-બાન્દ્રા વચ્ચે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠી રહી છવાત કરવામાં આવે તો ઢસા સહિત અમરેલી જિલ્લામાંથી મહુવા-ભાવનગર મહુવા-ધોળાં જં તથા  અઠવાડિયા માં ત્રણ દિવસ ચાલતી મહુવા-બાન્દ્રા અને મહુવા-સુરત ટ્રેનો કોરોના મહામારી નાં કારણે રેલવે વિભાગ દ્વારા યાત્રીઓ ની સુરક્ષા ને લય ને તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી ત્યારે હાલ ના સમય પ્રમાણે રેલ્વે વિભાગ દ્વારા સરકાર ની ગાઇડ લાઇન મુજબ ભાવનગર-બાન્દ્રા વચ્ચે ફરી ટ્રેન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો છે ત્યારે મહુવા-બાન્દ્રા વચ્ચે ટ્રેન વ્યવહાર ચાલુ કરવામાં આવે તેવી યાત્રીઓ ની માંગ ઉઠી રહી છે
હાલ દિવાળીના તહેવારો અને લગ્ન સિઝન આવી રહી છે ત્યારે મહુવા-બાંદ્રા ટ્રેન બંધ હોય ત્યારે લોકો દ્વારા ફરી ચાલુ કરવા માટે માંગ ઉઠી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના લોકો અમદાવાદ સુરત મુંબઈ જેવા શહેરોમાં વસતા હોય અને રોજી-રોટી કમાવવા માટે ગયેલ હોય તો  દિવાળી લગ્ન સિઝન અને તહેવારો આવી રહ્યા છે ત્યારે રજાઓ ઉપર તહેવારો અને લગ્ન સિઝન દરમિયાન સૌરાષ્ટ્રના લોકો ઘર તરફ વળી રહ્યા છે ત્યારે લોકોની એવી માંગ થઈ રહી છે કે મહુવા-બાંદ્રા ટ્રેન ચાલુ કરવામાં આવે જ્યારે અમરેલી જિલ્લાના હજારો લોકો અમદાવાદ-મુંબઈ સુરત જેવા શહેરોમાં વસતા હોય અને હાલ મંદીનો માહોલ હોય જ્યારે આવા જવામાં ખર્ચ પણ વધુ થઈ રહ્યો છે અને અમરેલી સહિત ઢસા  વિસ્તારના લોકોનો રોજિંદા વ્યવહાર શહેર તરફ થઈ રહ્યો છે જ્યારે મહુવા-બાંદ્રા ટ્રેન શરૂ કરવામાં આવે તો લોકોને ખૂબ સરળ થાય તેમ છે ઢસા-દામનગર લીલીયા સાવરકુંડલા રાજુલા મહુવાના લોકો ને ટ્રેન ચાલુ થાય તો ખૂબ જ લાભ થાય એમ છે તેમજ આવા કપરા સંજોગોમાં લોકોને સસ્તી  તથા સલામતી મુસાફરી મળી રહે તો આ બાબતે  મહુવા-બાંદ્રા ટ્રેન દિવાળી પહેલા શરૂ કરવા માટે ઢસા આગેવાનો અને ઢસા સહિત અમરેલી જિલ્લામાંથી જાહેર જનતાની માંગ ઉઠી રહી છે

Follow Me:

Related Posts