fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉના રોડ ઉપર ટોલનાકા બાબતે સરપંચો અને આગેવાનો દ્વારા ધારાસભ્યને રજૂઆત

રાજુલા ઉના નેશનલ હાઈવે ઉપર ટોલનાકુ ચાલુ કરવા બાબતે આજે જાફરાબાદ તાલુકાના વિવિધ સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ ગામના સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સરપંચો આગેવાનો અને લોકોએ આ ટોલનાકુ બંધ કરવા ત્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી બંધ રાખવા રજૂઆત કરી હતી જેમાં આગેવાનો sarveshwari ઉપસ્થિત રહ્યા હતા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન બાવકુભાઈ વાળા પ્રતાપભાઇ વરૂ બાલા ની વાવ સુરેશભાઈ સહિતના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આ રજૂઆત ધારાસભ્યોને કર્યા બાદ આગેવાનોએ આ પ્રશ્ન ઉકેલાઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ધારાસભ્ય પાસે પોતાની લાગણી રજૂ કરી હતી

Follow Me:

Related Posts