fbpx
સૌરાષ્ટ - કચ્છ

એસેલપાર્ક પાર્ટીપ્લોટમાંથી હાઇપ્રોફાઇલ જુગાર શોધી કાઢતી જૂનાગઢ એસ.ઓ.જી. તથા જૂનાગઢ બી ડીવી. પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રો.હી જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ.જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. આજરોજ ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે, જૂનાગઢ સકકરબાગની સામે આવેલ એસેલપાર્ક પાર્ટી પ્લોટના માલીકો બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે જેથી હકીકત વાળી જગ્યાએ એસેલપાર્કમાં રેઇડ કરતા પુરુષો તથા સ્ત્રીઓ મળી કુલ -૨૦ આરોપીઓ રોકડ રૂપીયા રૂ.૧૪,૦૯,૩૬૫/- તથામોબાઇલ નં.૧૮ કિ.રૂ. ૮૬,૦૦૦/- તથા ફોર વ્હિલર વાહનો નંગ-૪ કિ.રૂ.૩૫,૦૦,૦૦૦/- તથા જુગાર સાહિત્ય મળી કુલ કિ.રૂ.૪૯,૯૫,૩૬૫/-ના મુદામાલ સાથે મળી આવી કાર્યવાહી અર્થે બી ડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ, સરનામુઃ-
(૧) મનીષ કરશનભાઇ ધડુક પટેલ ઉવ. ૪૯ ધંધો. વેપાર રહે. જૂનાગઢ, એસલ પાર્ક, સકકરબાગની સામે
(૨) વિરલ કરશનભાઇ ધડુક પટેલ ઉવ. ૪૦ ધંધો. વેપાર રહે. જૂનાગઢ, એસલ પાર્ક, સકકરબાગની સામે
(૩) અજય મગનભાઇ લીંબાસીયા પટેલ ઉવ. ૩૯ ધંધો. વેપાર રહે. રાજકોટ, રણછોડ નગર, વેકરીયા મેઇન રોડ
(૪) પ્રવિભાઇ ધનજીભાઇ પીપળીયા પટેલ ઉવ. ૪૪ ધંધો. વેપાર રહે. રાજકોટ, રણછોડ નગરવેકરીયા મેઇન રોડ
(૫) હાજાભાઇ રાણાભાઇ મુળીયાસીયા મેર ઉવ.૬૧ ધંધો. ખેતી રહે. ધંધુસર, જુના કુંભારવાડ તા.વંથલી જી. જૂનાગઢ
(૬) જેન્તીભાઇ બચુભાઇ ડોબરીયા પટેલ ઉવ.૬૦ ધંધો. ખેતી રહે. ઉપલેટા, જીરાપા પ્લોટ
(૭) કિશન ધનસુખભાઇ કાપડી બાવાજી ઉવ.૨૦ ધંધ. ખેતી રહે. બેરાજા, તા. જામખંભાળીયા જી. દેવભુમી દ્રારકા
(૮) ગોવિંદ મેરામણભાઇ ચાવડા આહિર ઉવ. ૩૮ ધંધો. ખેતી રહે. બેરાજા, તા. જામખંભાળીયા જી. દેવભુમી દ્રારકા
(૯) કરશનભાઇ નારણભાઇ કાંબરીયા આહિર ઉવ. ૪૩ ધંધો. ખેતી રહે. જામ ખંભાળીયા, યોગેશ્ર્વર નગર જી. દેવભુમી દ્રારકા
(૧૦) જલ્પેશ કિરીટભાઇ પંડ્યા બ્રાહ્મણ ઉવ. ૩૧ ધંધો. વેપાર રહે. જામનગર, સત્યમ કોલોની, શેરી નં.૧
(૧૧) ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલીયા લુહાણા ઉવ.૩૩ ધંધો. વેપાર રહે. નવાગઢ, પટેલ ડાઇનની બાજુમાં તા. જેતપુર જી. રાજકોટ
(૧૨) મીલન જગદિશભાઇ રાયચુરા લુહાણા ઉવ.૨૨ ધંધો. મજુરી રહે.નવાગઢ, પટેલ ડાઇનની બાજુમાં તા. જેતપુર જી. રાજકોટ
(૧૩) મહેશ ધીરૂભાઇ સેજલીયા પટેલ ઉવ.૪૪ ધંધો. ખેતી રહે. ગોરવીયાળી તા. ભેંસાણ જી. જૂનાગઢ
(૧૪) ગોવિંદભાઇ પોપટભાઇ ડઢાણીયા પટેલ ઉવ.૬૧ ધંધો. ખેતી રહે. મોટીવાવડી તા.ધોરાજી જી. રાજકોટ
(૧૫) કારાભાઇ દાનાભાઇ કરમટા રબારી ઉવ. ૩૩ ધંધો. મજુરી રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સીટી બસ કોલોની શેરી નં.૫
(૧૬) સાજણભાઇ જોધાભાઇ આંબલીયા આહિર ઉવ.૪૦ ધંધો. ટ્રાન્સપોર્ટ રહે. દાત્રાણા તા. જામખંભાળીયા જી. દેવભુમી દ્રારકા
(૧૭) દેવાયતભાઇ કુંભાભાઇ આંબલીયા આહિર ઉવ. ૪૨ ધંધો. ખેતી રહે. હંજડાપર તા. . જામખંભાળીયા જી. દેવભુમી દ્રારકા

(૧૮) પ્રદિપ કિર્તિભાઇ ત્રિવેદી બ્રાહ્મણ ઉવ. ૨૮ ધંધો. ડ્રાઇવીંગ રહે. હાપા, રેલ્વે સ્ટેશન પાસે જી. જામનગર
(૧૯) ગીતાબેન વા/ઓ ચમનભાઇ રામજીભાઇ વાંસજાળીયા પટેલ ઉવ.૪૦ રહે. જામનગર, ખોડીયાર કોલોની, સત્યમ કોલોની,
આહિર સમાજની બાજુમાં
(૨૦) હેતલબેન વા/ઓ જીગ્નેશભાઇ ધીરૂભાઇ વઘાસીયા પટેલ ઉવ. ૩૨ રહે. જૂનાગઢ, ખામધ્રોળ રોડ, નવી આર.ટી.ઓ. ઓફીસની
સામે

આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ
રોકડ રૂપીયા રૂ.૧૪,૦૯,૩૬૫/-
મોબાઇલ નં.૧૮ કિ.રૂ. ૮૬,૦૦૦/-
ફોર વ્હિલર વાહનો નંગ-૪ કિ.રૂ.૩૫,૦૦,૦૦૦/-
મળી કુલ કિ.રૂ.૪૯,૯૫,૩૬૫/-

પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા:-
(૧) હરભમભાઇ રહે.પોરબંદર
(૨) અજીતભાઇ રહે.જૂનાગઢ
(૩) જલ્પેશ ઉર્ફે જપુ
(૪) દેવાભાઇ મેર રહે.જૂનાગઢ

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા ,
એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, એચ.કે.પીઠીયા તથા પો.હેડ કોન્સ. સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન હુશેનખાન, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, બાબુભાઇ નાથાભાઇ તથા પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર, શૈલેન્દ્રસિંહ સિસોદીયા,રવીરાજ વાળા, જયેશભાઇ બકોત્રા તથા બી ડીવીઝન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.જે.પટેલ તથા વુ.એ.એસ.આઇ. ડી.ડી.ડાંગર વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

Follow Me:

Related Posts