fbpx
સૌરાષ્ટ - કચ્છ

બોટાદમાં અગમ્ય કારણોસર એક મહિલા સહિત કુલ ચાર લોકોના મોત

બોટાદના લાઠીદડ ગામે અગમ્ય કારણોસર એક મહિલા સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. આ લોકો લાઠીદડ ગામે મજૂરી કામ અર્થે આવ્યા હતા. આ તમામ મજૂરો છોટા ઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામના હોવાનું જાણવા મળ્યુ છે.હાલમાં ચારેય લોકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો ચાર શ્રમિકોના મોતને લઇને બોટાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts