મહુવા-બાંદ્રા બંધ કરેલ ટ્રેન રૂટ ફરી તાત્કાલિક ચાલુ કરવા બાબતે… પાર્થ રામાણી દ્રારા રેલ મંત્રી પીયૂષ ગોયલ ને રજુઆત

જય ભારત સાથે જણાવવાનું કે , છેલ્લા ૧૧ મહિના થી જે ગુજરાત ભર માં જે ટ્રેન રૂટો બંધ કરવામાં આવેલ છે તે બધાં જ રેલ્વે રૂટ ફરી ચાલુ કરવા વિનંતી છે .. અને હવે તો આખા ભારત ભર માં ચૂંટણી સભાઓ , ચૂંટણી રેલીઓ , ચૂંટણી – પ્રચાર જોર શોર થી ચાલુ થય ગયેલ છે તો આ બંધ ટ્રેન રૂટ ફરી ઝડપ થી ચાલુ કરવા માંગ છે . ગુજરાત નાં જે ટ્રેન રૂટ બંધ છે તેનાં કારણે રાજ્ય નાં લોકો ને ખૂબ જ મુશ્કેલી નૉ સામનો કરી રહ્યાં છે .. તેમાં અમારાં વિસ્તાર માં ખેડૂતો અને ગ્રામ્ય લોકો માટે આ ટ્રેન રૂટ મહુવા બાંદ્રા એ હજુ બંધ જ છે તો આ રૂટ ઝડપ થી ચાલુ કરવા આપ શ્રી ને આ લેટર દ્રારા રજુઆત કરુ છું .
Recent Comments