fbpx
સૌરાષ્ટ - કચ્છ

‘ગોંડલ ગુંડાનું ગામ’ કહેતા રાજકોટમાં ભાજપે અમિત ચાવડાના પુતળાનું કર્યું દહન

વિધાનસભામાં બે દિવસ પહેલા વિપક્ષી નેતા અમિત ચાવડાએ ગોંડલની ઓળખ ગુંડાના ગામ તરીકે પ્રચલિત છે તેવું નિવેદન આપતા તેના ઘેરા પ્રત્યાઘાતો ગોંડલ પંથકમાં પડ્યા હતા ભાજપી આગેવાનો દ્વારા કોલેજાે ખાતે અમિત ચાવડાનું પૂતળા દહન કરાયું હતું.
ગોંડલમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા અમિત ચાવડાએ ગોંડલને ગુંડાનું ગામ કહ્યું હતું. જેને લઇને તેના ગેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અને ભાજપના આગેવાનો દ્વારા કોલેજ ખાતે અમિત ચાવડાના પુતળાનું દહન કર્યું હતું.

વિધાનસભામાં કોંગ્રેસ આક્રમક મૂડમાં હતું. કોરોના સંક્રમણ અંગે અમિત ચાવડાએ ગૃહમાં સત્તાપક્ષ પર વાર કરતાં કહ્યુ કે એક વર્ષ પહેલાં નમસ્તે ટ્રમ્પના નામે કોરોના ફેલાયો. હવે ્‌-૨૦ ના નામે કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે. ્‌-૨૦ મેચોના તાયફાઓ બંધ કરવાના આદેશ પહેલાં આપવા જાેઈતા હતા. મુખ્યમંત્રી આદેશના બદલે આભારના ટ્‌વીટ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts