fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉના-ગીર ગઢડામાં ગરીબ દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માંગ

જિલ્લાના ગીરગઢડા તાલુકામાં કોરોનાનાં સંક્રમિત કેસો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ ૨૨ બેડની કોવીડ હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. વેરાવળની સરકારી હોસ્પીટલમાં જગ્યા ન હોય ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સારવાર માટે ક્યા જાય તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.


આ હોસ્પીટલમાં કોવીડ સારવારનો પ્રતિદિવસ રૂપિયા ૬૦૦૦ થી શરૂ કરી રૂપિયા ૧૯૦૦૦ સુધીનો ચાર્જ લેવામાં આવે છે એવામાં ગરીબ અને મધ્યમ વર્ગને આ સારવાર પોસાય તેમ નથી. દવા તથા ઈન્જેકશનનો ખર્ચ અલગથી છે. ઉનાની સરકારી રેફરલ હોસ્પીટલમાં તથા ગીરગઢડાની સીએસસી હોસ્પીટલમાં વેંટીલેટર, ઓક્સીજન, ટેસ્ટ કીટ, તથા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવાની લેબોરેટરી સાથે તુરંત એમ.ડી. ડોકટર તથા ટ્રેન્ગ સ્ટાફની નિમણુંક કરી શરૂ કરવા માંગણી કરી છે.


વહેલીતકે તુરંત કોવીડ કેર હોસ્પીટલ શરૂ કરાવી બન્ને તાલુકાની જનતાને કોરોનાંને કારણે મોતના મુખમાં જતા રોકવા માંગણી કરી છે. આ અંગે ધારાસભ્ય પુંજા ભાઈ વંશએ જણાવ્યું કે, જિલ્લા કલેકટ૨ સાથે આજે વાત થઈ છે. ટુંક સમયમાં ઉનામાં વધુ એક ૨૫થી ૩૦ બેડની સરકારી કોવીડ હોસ્પીટલ સુવીધા સાથે શરૂ કરવા ખાતરી આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/