fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૫૦થી વધુ અટેન્ડેન્ટ અડધી રાત્રે હડતાળ પર ઉતર્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૫૦થી વધુ અટેન્ડેન્ટ અડધી રાત્રે હડતાળ પર ઊતરી ગયા છે. ત્યારે હવે કોરોનાના દર્દીઓ રામ ભરોસે થઈ ગયા છે. એજન્સી મારફત આઉટસોર્સથી કામ કરતા અટેન્ડેન્ટનો આક્ષેપ છે કે તેમનો પગાર ટાઇમસર થતો નથી અને પૂરતો પગાર આપવામાં આવતો નથી. સિક્યોરિટી દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે અને ગર્લ્સ અટેન્ડેન્ટ પાસેથી ઉપરી જીૈં મોબાઈલ નંબરની માગણી કરે છે. આ ઉપરાંત સિક્યોરિટી દ્વારા ધમકી આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કરી રહ્યો છે. હડતાળ પર ઉતરેલા તમામા પેરા મેડિકલ સ્ટાફને એજન્સીએ છૂટા કરી કાર્યવાહી હાથ ધરી છે. ૩૦ મેએ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો. ગઇકાલે રાત્રિના એકાએક હડતાળ પાડી હતી.
રાજકોટમાં ૨૪ કલાકમાં ૨૧ દર્દીનાં મોત થયાં છે. જાેકે આ અંગે આખરી ર્નિણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઈકાલે ૧૭ દર્દીનાં મોત થયાં હતાં, જેમાં ડેથ ઓડિટ કમિટીમાં કોવિડથી એક દર્દનું મોત થયાનું જાહેર થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/