fbpx
સૌરાષ્ટ - કચ્છ

પોરબંદરમાં કોસ્ટગાર્ડના ભાથામાં આધુનિક જહાજ ‘સજાગ’નો ઉમેરો

ગુજરાત કોસ્ટગાર્ડમાં આધુનિક સજાગ નામનું જહાજ સામેલ થયું છે. પોરબંદર કોસ્ટગાર્ડ જેટી પર પહોંચેલા સજાગ જહાજનું જવાનો અને અધિકારીઓએ ડોનીયર અને હેલિકોપ્ટરથી પરેડ કરી સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે કોસ્ટગાર્ડ ડી.જી.રાકેશ પાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર સમુદ્રી સીમાના રક્ષણ માટે સજાગ જહાજને કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું. કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ જહાજને આવકાર્યું હતુ. દુશ્મનોનો સામનો કરવા ભારતીય બનાવટનું સજાગ સીપ આજે કોસ્ટગાર્ડ જેટ્ટી પરથી કાર્યરત થયું.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સમુદ્ર કિનારાને વધુ મજબુત બનાવવા માટે અનેકવિધ પ્રયાસો મેક ઈન ઈન્ડિયા હેઠળ થઈ રહ્યાં છે જેમાં સજાગ નામની શીપ કોસ્ટગાર્ડના ભાથામાં ઉમેરાઈ છે જે સંપુર્મપણે સ્વદેશી છે અને તાજેતરમાં જ નેશનલ સીક્યુરીટી એડવાઈઝર એનએસએ અજીત ડોવેલના હસ્તે ઈન્ડિયન કોસ્ટગાર્ડ ઓફસોર પેટ્રોલ વેસલ સજાગને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શીપનું ગોવા શીપયાર્ડ લીમીટેડ ખાતે નિર્માણ થયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/