fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ શહેર પોલીસે ૨૬૮૮ દારુની બોટલ સહિત ૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણેય દરોડામાં કુલ પાંચ જેટલા આરોપીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે. જે પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ દ્વારા બેટી નદીના પુલ પરથી બે જેટલા વ્યક્તિઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બેટી નદીના પુલ પરથી હરિયાણા પાસિંગનીનો એક ટ્રક દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે તે બાતમી પોલીસ સ્ટાફને મળી હતી. ત્યારબાદ ટ્રકમાં તપાસતા મકાઇના ભૂટ્ટાની આડમાં રોયલ ચેલેન્જ તેમજ નાઈટ બ્લુ નામની બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. તો સાથે જ ૫,૭૭,૫૦૦ રૂપિયાનો મકાઈનો ભુશો પણ મળી આવ્યો હતો. તેમજ મોબાઇલ ફોન ટ્રક સહિતનો કુલ ૨૭,૬૯,૩૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

એરપોર્ટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગુરમીત સિંગ બીમસિંગ ચમાર, દીલબાગ મનીરામ ચમાર નામના શખ્શો ટ્રકમાં મકાઈના ભુસાની આડમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઘુસાડવાની પેરવીમાં હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/