fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગર ન.પા.ના ભાજપ કાઉન્સિલર હિતેશ બજરંગે રાજીનામું આપતા ખળભળાટ

સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે રાજીનામુ આપી દેતાં રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ચૂંટણી પત્યાના ૪ માસમાં જ બીજી વખત આ કાઉન્સિલરે રાજીનામું આપ્યુ છે. હિતેશ બજરંગ નામના કાઉન્સિલરે પાલિકા ચીફ ઓફિસરને લેખિત સ્વૈચ્છિક રાજીનામુ આપવાનો લેખિત ઉલ્લેખ કરી રાજીનામુ આપ્યું છે.

જાેકે, આ રાજીનામાને કારણે જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે સમજાવટનો દોર શરૂ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/