fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો કન્ટેઇનમેન્ટ ઝોન ફ્રી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો કન્ટેઇનમેન્ટ ફ્રિ બન્યો છે. કોરોનાના કેસ ઝીરો થવાની સાથે કન્ટેઇનમેન્ટ ઝોન પણ ઝીરો થતા તંત્રની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો છે. લાંબા સમય પછી ગો કોરોના ગો …ની લોકોને અનુભૂતિ થઇ રહી છે.જૂનાગઢ જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટીવ કેસ તો ઝીરો પર હતા જ્યારે ડિસ્ચાર્જ થયેલ દર્દીની સંખ્યા ૨ હતી. મૃત્યું પણ ઝીરો હતું જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૩ હતી જેમાં ૩ ઘરના ૮ લોકોનો સમાવેશ થતો હતો. દરમિયાન મંગળવારે કોરોના પોઝિટીવ કેસ તો ઝીરો હતા જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા ૪ હતી.મોતની સંખ્યા ઝીરો પર હતી સાથે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા પણ ઝીરો થઇ ગઇ હતી. દરમિયાન મંગળવારે કોર્પોરેશન વિસ્તારમાં ૧,૯૭૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૨,૮૦૭ મળી કુલ ૧૪,૭૭૭ને કોરોનાથી રક્ષિત કરવા રસીકરણ કરાયું હતું. જ્યારે ગીર સોમનાથ જિલ્લો તો છેલ્લા ૪ દિવસથી કોરોના કન્ટેઇનમેન્ટ ઝોન ફ્રિ બન્યો છે. ૨૦ ઓગસ્ટ પછીથી અહિં કોરોના કન્ટેઇનેમન્ટ ઝોન ઝીરો છે. દરમિયાન મંગળવારે કેસ, ડિસ્ચાર્જ,મોત અને કન્ટેઇનમેન્ટ ઝોન બધું ઝીરો પર હતું.જ્યારે કોરોના સામે રક્ષણ આપવા રસીકરણ કરાઇ રહ્યું હોય મંગળવારે ૮,૯૦૫ લોકોને કોરોના વેક્સિન અપાઇ હતી. આમ લાંબા સમય પછી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો કોરોનાથી મુક્ત બન્યો છે.

ત્યારે આ સ્થિતી જળવાઇ રહે તે માટે લોકોએ કોરોનાની ગાઇડ લાઇન માસ્ક પહેરવું, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવું જરૂરી છે.જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જાટે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં દર બે દિવસે રસીના ૧૬ હજાર ડોઝ મળે છે. અત્યારે ૪૦ હજાર કોવીશિલ્ડ અને ૧૦ હજાર કોવેક્સીનના ડોઝ ઉપલબંધ છેગામમાં દૂષિત ગટરના પાણી ફરી વળતા મચ્છર જન્ય રોગોના દર્દીઓ પણ નોંધાઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા ગામમાં વહેતા દૂષિત પાણીને રોકવા માટેના કોઈ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા નથી. જેના કારણે ગ્રામજનો રોગચાળાની દહેશત વચ્ચે જીવન જીવવા મજબૂર બની ગયા છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.આ અંગે વોર્ડ નંબર ૮ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમભાઈએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અસ્તિત્ત્વમાં આવી ત્યારથી ગામમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આંખ આડા કરવામાં આવી રહ્યા છે. ગામમાં પ્રવેશ દ્વાર સુધી દૂષિત પાણી વહી રહ્યું છે. લગભગ દરેક મહોલ્લા વાળા ગટરનાં વહેતા દૂષિત પાણીથી તોબા પોકારી ગયા છે. વર્ષોથી ગટરની પાઈપ પાઈપ લાઈન ભંગાર થઈ ચૂકી હોવા છતાં તંત્ર ધ્વારા અનેક રજૂઆતો પછી પણ કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે ગ્રામજનો તેમજ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/