fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં અતિ વરસાદના પગલે બસ અને ટ્રેન વ્યવહાર ખોરવાયો


રાજકોટ અને સમગ્ર જિલ્લામાં સાંબેલધારે વરસાદ પડી રહ્યો છે સવારથી જ બપોરે સુધીમાં ૮ ઇંચ જેટલો વરસાદ પડતાં રાજકોટ અને સમગ્ર જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ટ્રેઈન અને બસ વ્યવહાર ખોરવાયો છે. રાજકોટ જિલ્લામાં પડધરી અને જામનગર જિલ્લામાં કાલાવડ પંથકમાં અતિ ભારે વરસાદથી રાજકોટથી જામનગર અને કાલાવડ તરફનો એસ.ટી બસ વ્યવહાર બંધ કરાયો છે ગ્રામ્ય રૂટ કેન્સલ કરાયા છે જ્યારે રેલવે સતીધીશોએ જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ તરફથી આવતી ટ્રેનને રાજકોટ રોકી દેવામાં આવી રહી છે તો કેટલીક ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે ૬ જેટલી સવારે આવેલી ટ્રેનના રૂટ પર અસર થઈ છે રાજકોટથી જામનગર અને ધોરાજી અને પોરબંદર તરફના એસ.ટી બસ વ્યવહાર પણ ખોરવાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/