fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલના પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ ઉજવાશેપ્રસિધ્ધ સુરેશ્રવર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી ના મહાપુજન

ગોંડલ તા. ગોંડલ ના વેરી તળાવ નજીક આવેલા રાજાશાહી સમય ના પ્રાચીન અને પ્રસિધ્ધ ‘ છોટે કાશી ‘ ગણાતા સુરેશ્રવર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમીતે મહાપુજન, મહા આરતી સહીત આયોજન કરાયા છે.મહાશિવરાત્રી ના સવારે પાંચ કલાકે પ્રભાત આરતી,બપોર ના બાર કલાકે મધ્યાન આરતી,સાંજે સાત કલાકે સંધ્યા આરતી,રાત્રી ના મહા આરતી સાથે ફરાળ પ્રસાદ તથા ભાંગ વિતરણ નુ આયોજન કરાયુ છે.સુરેશ્રવર મહાદેવ મંદિરે હજારો ભાવીકો ઉમટતા હોય સોશ્યલ ડિસ્ટન્સ સાથે મંદિર ના મહંત શૈલેષપરી ગોસાઇ,રાહુલપરી ગોસાઇ તથા શિવ ભક્ત હરેશભાઈ વ્યાસ ધર્મોત્સવ માટે જહેમત ઉઠાવી રહ્યા છે ગોંડલના પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ ઉજવાશે ગોંડલ ગોંડલની ગોંડલી નદીના કિનારે નવલખા પેલેસ ની પાસે આવેલ પૌરાણિક શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે આગામી તારીખ 1 મંગળવારના મહાશિવરાત્રી પર્વ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવનાર છે દિવસ દરમિયાન મહાપૂજા રાત્રીના 12 વાગ્યે મહા આરતી બાદ ફલાહાર નું આયોજન કરવામાં આવ્યું છે તો આ તકે સર્વેને દર્શને આવવા ભીમનાથ મિત્ર મંડળની યાદીમાં જણાવાયુ છે. પ્રસિધ્ધ સુરેશ્રવર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી ના મહાપુજન પ્રસિધ્ધ સુરેશ્રવર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી ના મહાપુજન પ્રસિધ્

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/