fbpx
સૌરાષ્ટ - કચ્છ

દીવમાં જીલ્લા કક્ષાનો કે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો

દીવમાં જીલ્લા કક્ષાનો કે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો
જેમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો

શાળાઓમાં બાળકોને કંઈક નવું કરવા હંમેશા અગ્રેસર રહી ને શિક્ષકો કંઈ ને કંઈ ગતિવિધિ કરતા હોય છે બાળકોને મજા આવે તેવા કાર્યક્રમો રાખતા હોય છે જેથી બાળકોને નવું શીખવા અને કંઈક નવું જાણવા મળતું હોય છે તેમાં બાળકોની રુચિ વધે છે જ્યારે આજે રંગ ઉત્સવ નો કાર્યક્રમ દીવ ખાતે રાખવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને બાળકોને એક પ્લેટફોર્મ આપવામાં આવે તે દિશામાં શિક્ષકોએ કામ કર્યું છે

  દીવ-દાદરા નગર હવેલીના મેં માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા દ્વારા બે દિવસનો રંગોત્સવ કાર્યક્રમ શિક્ષણાધિકારી પિયુષ મારૂની અધ્યક્ષતામાં મલાલા ઓડિટોરીયમમાં યોજાયો ન હતો. આ રંગોત્સવ કાર્યક્રમમાં દીવ જીલ્લાની પ્રાયમરી અને અપર પ્રાયમરી શાળાઓના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધી હતો. આ કાર્યક્રમના પ્રથમ ો દિવસે અભિનય, ફોકડાન્સ, ડ્રામા, ગાયન, વગેરે કાર્યક્રમો થયા હતા. આ નુ રંગોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુસુપ્ત શકિતઓ છુપાયેલી યુ છે. તેના માટે આ રંગોત્સવ કાર્યક્રમ એક પ્લેટફોર્મનું કામ કરે છે. જે તેના લ જીવનમાં મદદરૂપ બને છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/