fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખંભાળીયા ખાતે સ્ટેેન્ડિંગ બ્રોડ જમ્પ અને ૫૦ મીટર દોડ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ માટે બેટરી ટેસ્ટ યોજાશે

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એથલેન્ટીજકસ સ્પ ર્ધાની સ્ટે ન્ડિં ગ બ્રોડ જમ્પ૬, ૫૦ મીટર દોડ ઇવેન્ટરમાંથી તાલુકા કક્ષાએ પ્રથમ ૧ થી ૮ ક્રમ મેળવનાર ખેલાડી બહેનો માટે જિલ્લાન કક્ષાની બેટરી ટેસ્ટં તા.૨૯-૦૪-૨૦૨૨ અને ભાઇઓ માટે તા.૩૦-૦૪-૨૦૨૨ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડટ ખંભાળીયા ખાતે સવારે ૭-૦૦ કલાકે યોજાશે. સ્પોશર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લાઉ કક્ષા સ્પોાર્ટસ સ્કુાલ (ડી.એલ.એસ.એસ.) યોજના અંતર્ગત ખેલ મકાકુંભમાંથી તાલુકા કક્ષાની અંડર-૧૧ વયજુથના (તા.૦૧/૦૧/૨૦૧૧ થી ૩૧/૧૨/૨૦૧૪ દરમ્યાકન જન્મેસલા) ખેલાડીઓ એથલેન્ટી.કસ સ્પ૦ર્ધાની સ્ટેાન્ડિંજગ બ્રોડ જમ્પર, ૫૦ મીટર દોડ ઇવેન્ટરમાંથી તાલુકા કક્ષાએ પ્રથમ ૧ થી ૮ ક્રમ મેળવનાર ખેલાડી બહેનો માટે જિલ્લાઇ કક્ષાની બેટરી ટેસ્ટ તા.૨૯-૦૪-૨૦૨૨ અને ભાઇઓ માટે તા.૩૦-૦૪-૨૦૨૨ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડા ખંભાળીયા ખાતે સવારે ૭-૦૦ કલાકે યોજાશે. જેથી એથ્લેતટીકસ સ્પુર્ધાની સ્ટેનન્ડીંેગ બ્રોડ જમ્પધ અને ૫૦ મીટર દોડ ઇવેન્ટખમાંથી તાલુકા કક્ષાએ ૧ થી ૮ ક્રમ મેળવનાર ખેલાડી ભાઇઓ/બહેનોએ ઉકત સ્થ ળ અને સમયે કે.એમ.કે. આઇડી સ્લીીપ, આધારકાર્ડની ઝેરોક્ષ તથા પાસપોર્ટસાઇઝના ફોટોગ્રાફસ-૨ સાથે હાજર રહેવા સીનીયર કોચ દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/