fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખુદ કેન્દ્રીય મંત્રી સાસણ આવ્યા પરંતુ પ્રોજેક્ટ લાયન અંગે નક્કર નિર્ણય ન થયો

કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવ બે દિવસ ગીરની મુલાકાતે આવ્યા હતા અને પ્રોજેક્ટ લાયન અંગે કોઈ નક્કર નિર્ણય થશે તેવી આશા હતી પરંતુ વન વિભાગના અધિકારીઓ સાથે પ્રોજેક્ટ અંગે બેઠક કરી પ્રેઝન્ટેશન જોઇ તેમાં શું ફેરફારો કરી કેન્દ્રીય મંત્રીએ એક માસમાં પ્રોજેક્ટ અંગે ગુજરાત વન વિભાગ નક્કર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે આ ઉપરાંત  કેન્દ્રના વન મંત્રી વહેલી સવારના પાંચ વાગ્યા આસપાસ જંગલમાં સફારી ની મુલાકાતે નીકળી ગયા હતા અને ડેડકડી વિસ્તારના રૂટ પર સિંહના બચ્ચા વાળું ગ્રુપ તથા વીસ સિંહો નિહાળ્યા હતા માલધારીઓ સાથે નેસ વિસ્તારમાં મુલાકાત કરી હતી ત્યાંથી સાસણ આવી સાસણમાં બનાવવામાં આવેલ હાઇટેક મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ લાયન હોસ્પિટલની મુલાકાત લીધી હતી બાદમાં ગીરમાંથી બોલાવવામાં આવેલા માલધારીઓ સ્થાનિક મહિલાઓ હોટેલ સંચાલકો સાથે બેઠક કરી હતી જેમાં માલધારીઓએ મસવાડી પાસ વારસાઈ એન્ટ્રી અને સરકાર દ્વારા જો હક આપવામાં આવે તો મસવાડી પાસ ધરાવતા વ્યક્તિના તમામ વારસદારોને હક આપવા માંગણી કરી હતી આ ઉપરાંત સ્થાનિક વનવિભાગમાં અને કનડગત ના પ્રશ્નો વન મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/