fbpx
સૌરાષ્ટ - કચ્છ

ધોરાજીમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવતા પ્રજાજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

ધોરાજીમાંમાં જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે લોક મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે કોરોના કાળ બાદ આ વર્ષે પણ ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ધોરાજી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવેલું છે.

જેમાં પ્રથમ દિવસથી જ ગ્રામ્ય પ્રજા બાળકો સાથે મેળામાં ઉમટી પડી હતી. કોરોના કાળ પછી આ વર્ષે ધામધૂમ પૂર્વક મેળો યોજાયો હોવાથી શહેર અને ગ્રામ્ય પ્રજામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મેળાને માણવા માટે તમામ વર્ગના લોકો પ્રથમ દિવસે જોવા મળ્યા હતા. જો કે વરસાદી માહોલના કારણે મેળામાં ખૂબ ભીડ જોવા મળી ન હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/