fbpx
ભાવનગર વિડિયો ગેલેરી

ભાવનગર શહેર પર કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને થોડીવારમાં જ ભારે ગાજવીજ સાથે વરસાદ શહેરમાં તૂટી પડ્યો હતો

આગામી તા.4 અને 5 ના રોજ અરબી સમુદ્ર માં સર્જાય રહેલા લો પ્રેશર ને કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.ત્યારે આ વાવાઝોડા ની અસર અત્યાર થી જ જોવા મળી રહી છે. જેમાં આજે સવારે ભાવનગર શહેર પર કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને થોડીવાર માં જ ભારે ગાજવીજ સાથે વરસાદ શહેર માં તૂટી પડ્યો હતો. આજે હજુ લોકડાઉન 5 ના પ્રારંભ નો પ્રથમ દિવસ હોય વેપારીઓ અને અન્ય લોકો પોતાના કામે પહોચ્યા ત્યાં જ ફરી આ વાવાઝોડા રૂપી આફત નો પ્રારંભ થયો છે.

Follow Me:

Related Posts