fbpx
વિડિયો ગેલેરી

એસ ટી મજદૂર સંઘ ને જૂન ૨૦૨૦ માસનો ઓપરેશનલ સ્ટાફનો પૂરો પગાર ચુકવવા બાબત

સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે હાલલમાં 100 % સંચાલન કરવામાં આવતું નથી આથી જન ૨૦ માસમાં ડયુટી લીસ્ટમાં જેમની ફરજ લખવામાં આવી છે તેવા કર્મચારીઓને ટેલીફોનથી બોલાવીને ફરજ લેવામાં આવેલ છે . અમુક કર્મચારીઓને ફરજ આપવામાં આવેલ નથી આમ છતા આવા કર્મચારીઓના રજા રીપોર્ટ દબાણ કરીને લેવામાં આવેલ છે . જા બેલેન્સ ન હોવાના કારણે તેમનો પગાર કાપી લેવામાં આવેલ છે , જે વ્યાજબી નથી આથી કામદારોમાં રોષની લાગણી ફેલાયેલ છે . તો જે કર્મચારીઓને જૂન ૨૦૨૦ માસમાં ફરજ આપેલ નથી તેવા તમામ ડ્રાયવર , કૅન્ડકટરને સ્પરમાં હાજરી પુરી પુરો પગાર ચુકવવા વિનંતી .

Follow Me:

Related Posts