રાજુલાના મોટા આગરિયા ગામે 2 સિંહો ચડી આવ્યા
અમરેલી-રાજુલાના મોટા આગરિયા ગામે 2 સિંહો ચડી આવ્યા.રાત્રીના સમયે ગામની બજારો સિંહોએ કર્યો મુનવોક.રાત્રીના કરફ્યુના સમયે ગામમાં જોવા મળ્યું સિંહોનું રાજ.ગત મોડી રાત્રીની ઘટના.સિંહોએ ગામમાંજ એક પશુનો કર્યો શિકાર.બંને સિંહોએ પશુનો શિકાર કરી આરામથી ગામની ગલીઓમાં મારણની મિજબાની માણી.અવાર-નવાર સિંહોના ગામમાં આવી ચડવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ.સ્થાનિકોએ સિંહોનો વીડિયો મોબાઈલમાં કર્યો કેદ.
Recent Comments