fbpx
વિડિયો ગેલેરી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડળ ભાજપ ના નવા સુકાની ઑ ની વરણી જાહેર કરાઇ

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડળ ભાજપ ના નવા સુકાની ઑ ની વરણી જાહેર કરાઇ
લાઠી તાલુકા જાફરાબાદ તાલુકા લીલીયા તાલુકા ના નવ નિયુક્ત હોદેદારો ની વરણી કરવામાં આવી
લાઠી તાલુકા
આગામી દિવસોમાં તમામ મંડલોની કારોબારી સહિતનું સંગઠન માળખું જાહેર થશે . જિલ્લામાં ભાજપ સંગઠન વધુ
મજબુત બનશે : જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા
અમરેલી જિલ્લામાં મંડલ પ્રમુખ , મહામંત્રીઓની વરણી થયા બાદ હોદેદારો અને કારોબારીની વરણી બાકી હતી .
પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા વિચારણા બાદ
જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરાએ લાઠી તાલુકા , જાફરાબાદ તાલુકા , લીલીયા તાલુકા ,
ભાજપનાં નવ નિયુકત હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી છે
લાઠી તાલુકા
૧ ઘનશ્યામભાઈ એમ સાવલિયા પ્રમુખ
૨ હર્ષદભાઈ એમ પરમાર ઉપ પ્રમુખ
૩ ધરમશીભાઈ એન એવિયા ઉપ પ્રમુખ
૪ વાલજીભાઇ મેવાડા ઉપ પ્રમુખ
૫ રેખાબેન પી કાકડિયા ઉપ પ્રમુખ
૬ પ્રભાબેન કે દૂધાત ઉપ પ્રમુખ
૭ રાવતભાઇ બી ડેર ઉપ પ્રમુખ
૮ જગદીશભાઇ ડી ખૂંટ મહા મંત્રી
૯ દિનેશભાઇ જામોડ મહા મંત્રી
૧૦ ભરતભાઇ એચ બોદર મંત્રી
૧૧ રાકેશભાઈ સોરઠિયા ઉપ પ્રમુખ
૧૨ ભગીરથભાઈ ગઢવી મંત્રી
૧૩ હંસાબેન ડી ખૂંટ મંત્રી
૧૪ લીલીબેન ચી નવાપરા મંત્રી
૧૫ ગીતાબેન એમ કાકડિયા મંત્રી
૧૬ શિવાભાઈ કે ગોહિલ કોશાધ્યક્ષ
લીલીયા તાલુકો
૧ ભનુભાઇ જે ડાભી પ્રમુખ
૨ રાસિભાઈ પી ડેર ઉપ પ્રમુખ
૩ ગૌતમભાઈ જે વીછીયા ઉપ પ્રમુખ
૪ મંજુલાબેન બી ઠૂમર ઉપ પ્રમુખ
૫ કાંતિભાઈ એ શિંગળા ઉપ પ્રમુખ
૬ બાલાભાઈ આર પડ્સારિયા ઉપ પ્રમુખ
૭ અરજણભાઇ એમ ધામત ઉપ પ્રમુખ
૮ હસમુખભાઇ આર હપાણી મહા મંત્રી
૯ ભીખાભાઇ એમ ધોરજીયા મહા મંત્રી
૧૦ ભીખાભાઇ બધાભાઈ ધારૈયા મંત્રી
૧૧ જ્યોતિબેન કે ગોસાઇ મંત્રી
૧૨ પુષ્પાબેન ડી ધાનાણી મંત્રી
૧૩ લીલીબેન ચી સાવલિયા મંત્રી
૧૪ યોગેશભાઈ બી દવે મંત્રી
૧૫ વર્ષાબેન એસ સવસલિયા મંત્રી
૧૬ હિતેશભાઇ એન પરમાર કોશાધ્યક્ષ
જાફરાબાદ તાલુકા ભાજપ હોદેદારો
૧ દિનેશભાઇ બી ત્રિવેદી પ્રમુખ
૨ દયાબેન ડી ઘૂઘળવા ઉપ પ્રમુખ
૩ છગનભાઇ એમ મકવાણા ઉપ પ્રમુખ
૪ ડોસલભાઇ એન કોટિલા ઉપ પ્રમુખ
૫ હંસાબેન બી જોળીયા ઉપ પ્રમુખ
૬ રાજાભાઈ એ જેઠવા ઉપ પ્રમુખ
૭ જયાબેન એચ સોલંકી ઉપ પ્રમુખ
૮ જીતુભાઈ એલ મકવાણા મહા મંત્રી
૯ નિતાબેન ડી ડાબસરા મંત્રી
૧૦ ધીરુભાઈ કે ચૌહાણ મંત્રી
૧૧ નર્મદાબેન એન ગોદાણી મંત્રી
૧૪ કિશોરભાઇ જી વરુ મંત્રી
૧૫ દેવુબેન આર સરવૈયા મંત્રી
૧૬ કડવીબેન પી ભીલ કોશાધ્યક્ષ
આ વરણીને કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , સાંસદ નારણભાઈ કાછડીયા , રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઈ સંઘાણી , પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉંધાડ , હીરાભાઈ સોલંકી , બાલુભાઈ તંતી , મનસુખભાઈ ભુવા , વાલજીભાઈ ખોખરીયા , જે.વી.કાકડીયા , જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો , ભરતભાઈ કાનાબાર , પ્રાગજીભાઈ હીરપરા , મનસુખભાઈ સુખડીયા , શરદભાઈ લાખાણી , દીનેશભાઈ પોપટ સહીતનાં ભાજપનાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે . નવી સંગઠન શકિત અને જોશ સાથે જિલ્લામાં મજબુતાય સાથે પાર્ટીનું કામ થાય તે દીશામાં સહુ સાથે મળીને જિલ્લામાં કેસરીયો માહોલ ઉભો થશે . તેમજ આ વરણીને જિલ્લા ભાજપના હોદેદારઓ સર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , ઉપપ્રમુખ મયુર હીરપરા , જિતુભાઈ ડેર , રીતેશ સોની , જયોત્સનાબેન અગ્રાવત , વંદાબેન મહેતા , રંજનબેન ડાભી , મહામંત્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા , મંત્રી ભરત વેકરીયા , હિતેશ જોષી , રાજુભાઈ ગીડા , ચેતન શીયાળ , અલ્કાબેન દેસાઈ , મધુબેન જોષી , જયાબેન ગેલાણી , મંજુલાબેન વીરડીયા , કોષાધ્યક્ષ ભીખાભાઈ સરવૈયા સહીતનાં આગેવાનોએ આવકારી છે . તેમ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયાની અખબાર યાદીમાં જણાવાયું છે .

Follow Me:

Related Posts