fbpx
વિડિયો ગેલેરી

આઈ.ટી.આઈ. અમરેલી ખાતે પ્રવેશ મેળવવા જોગ

આઈ.ટી.આઈ. અમરેલી ખાતે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તા. ૨૦ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. જેમાં ધોરણ ૧૦ પાસ તેમજ ધોરણ ૮ પાસ પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન માટે તા. ૨૧ ઓગસ્ટ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts