બગસરા શહેરમાં કુંકાવાવ નાકુ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ,ગોઠણ સુધીના પાણી ભરાતા લોકોને હલન ચલનમાં પડી રહી છે મુશ્કેલી
બગસરા શહેરમાં વરસાદ બાદ સમસ્યા.
નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી.
કુંકાવાવ નાકુ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી
લોકોને પડી રહી છે ભારે હાલાકી
ગોઠણ સુધીના પાણી ભરાતા લોકોને હલન ચલનમાં પડી રહી છે મુશ્કેલી
દરવર્ષે આવી સમસ્યાથી લોકો ત્રાહિમામ
પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલખુલી
Recent Comments