દામનગર એક વર્ષ કરતા વધુ સમય થી લાચાર
દામનગર શહેર ના મંડપ સર્વિસ લાઈટ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ વિડીયો ફોટોગ્રાફર કેટરીગ એશો ના અગ્રણી ઓ દ્વારા દામનગર નાયબ મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી સરકાર પાસે વિવિધ માંગ કરાય છેલ્લા એક વર્ષ કરતા વધુ સમય થી બંધ મંડપ લાઈટ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ જેવા ધંધા બંધ ભારે લાચાર સ્થિતિ નો સામનો કરતા મંડપ સર્વિસ લાઈટ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ ના વ્યવસાય માં સંકળાયેલ કોન્ટ્રાકટર લબરો સહિત ની આર્થિક સ્થિતિ નાજુક ગત માર્ચ થી લોક ડાઉન બાદ અનલોક પછી પણ અનેકો મર્યાદા સાથે મળેલ છૂટછાટ માં મર્યાદિત સંખ્યા ઓથી યોજાતા કાર્યક્રમો ના કારણે ભાંગી પડેલ મંડપ સર્વિસ લાઈટ ડેકોરેશન સાઉન્ટ સિસ્ટમ વિડીયો ફોટો ગ્રાફર સહિત નાના મોટા ટ્રાન્સપોટેશન માલસામાન ફેરવતા લેબર સહિત સંકળાયેલ અનેકો ને પરોક્ષ કે પ્રત્યેક્ષ લાખો ગરીબ શ્રમિક પરિવારો ની રોજગારી ને ભારે નુકશાન થતા આર્થિક પરિસ્થિતિ ખરાબ અને દયનિય સ્થિતિ ભોગવતા મંડપ સર્વિસ લાઈટ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ ના વ્યવસાયક અને લેબરો ની ગુજરાત સરકાર સમક્ષ મદદ ની માંગ ગુજરાત સરકાર દ્વારા વ્યવસાય વેરો માફી મળે બિન સંગઠિત કામદારો ને મળતા વેલ્ફેર ના લાભ અને ઓળખ કાર્ડ સહિત રાહત પેકેજ દ્વારા મદદ કરવા ની માંગ કરતા મંડપ એસો સહિત વિવિધ સંગઠનો દ્વારા દામનગર નગરપાલિકા ખાતે આજે નાયબ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી માંગ કરાય હતી
Recent Comments