fbpx
વિડિયો ગેલેરી

દામનગર શહેરી અને ગ્રામ્ય માં રેતી નિયંત્રણ થી બાંધકામ સાથે સંકળાયેલ શ્રમિકો ની આર્થિક મુશ્કેલી વધી

દામનગર શહેરી અને ગ્રામ્ય માં રેતી ઉપર કડક નિયંત્રણ થી બાંધકામ સાથે સંકળાયેલ શ્રમિકો ની આર્થિક મુશ્કેલી વધારો  છેલ્લા ઘણા સમય થી બાંધકામ માં વપરાતી રેતી ઉપર સરકાર શ્રી દ્વારા મુકાયેલ કડક નિયંત્રણ થી કડિયા દાડિયા અને બાંધકામ સાથે સંકળાયેલ આર સી સી બાંધકામ સેન્ટિગ ના કારીગરો ને આર્થિક મુશ્કેલી માં વધારો ખૂબ આર્થિક સંકટ ભોગવતા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમિકો ને રોજગારી મળે તે માટે સરકાર શ્રી દ્વારા રેતી ઉપર ના નિયંત્રણ માટે સરળીકરણ નીતિ અપનાવવા રજુઆત હજારો ઘરો ના ચૂલા સળગતા રાખનાર બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિક પરિવારો માટે રોજગારી ઉપર આર્થિક સંકટ ઉભું થઈ રહ્યું છે આ અંગે રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત જિલ્લા કલેકટર શ્રી અમરેલી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત સબંધ કરતા વિભાગો ને પત્ર પાઠવી અવગત કરતા જાગૃત નાગરિક નટવરલાલ ભાતિયા દ્વારા શ્રમિક પરિવારો સહિત અનેકો ને પરોક્ષ કે પ્રત્યેક્ષ રોજગારી આપતા બાંધકામ ક્ષેત્રે કડક  બાધા ઓ દૂર કરી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય મળે તેવી રજુઆત કરાય છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/