fbpx
વિડિયો ગેલેરી

ભારત શ્રીલંકાના આર્થિક સંકટમાં ૩.૮ બિલિયન ડોલરની મદદ કરશે

શ્રીલંકાની વણસતી સ્થિતિ પર તેના પડોશી દેશ ભારતે તેનું સમર્થન કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે, અમે તે પડકારોથી અવગત છે જેનો શ્રીલંકા અને તેના લોકો સામનો કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કેન અમે આ મુશ્કેલ સમયમાં શ્રીલંકાના લોકોની સાથે ઉભા છીએ. ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને સુધારવા માટે ૩.૮ બિલિયન અમેરિકન ડોલરથી વધુનું અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે પડોશી દેશ શ્રીલંકાની ખરાબ સ્થિતિમાં અમે તેની સાથે ઉભા છીએ. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આવી મુસીબતની સ્થિતિમાં શ્રીલંકના લોકો સાથે ઉભા છીએ. તે લોકતાંત્રિક સાધનો અને મૂલ્યો, સ્થાપિત સંસ્થાનો અને સંવૈધાનિક માળખાના માધ્યમથી સમૃદ્ધિ અને પ્રગતિ માટે પોતાની આકાંક્ષાઓને સાકાર કરવા માંગીએ છીએ. ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને સુધારવા માટે ૩.૮ બિલિયન અમેરિકી ડોલરથી વધુનું સમર્થન આપ્યું છે.

અમે શ્રીલંકામાં હાલના ઘટનાક્રમો પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ. શ્રીલંકાની સ્થિતિ પર મીડિયા સાથે વાતચીત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે ‘ભારત શ્રીલંકાના નજીકના પડોશી છે અને બંને દેશને ગાઢ સભ્યતાના બંધનમાં બંધાયેલા છે. બાગચીએ જણાવ્યું કે અમે તે ઘણા પડકારોથી અવગત છે જે શ્રીલંકા અને તેઅના લોકોનો સામનો કરી રહ્યા છે, અને અમે શ્રીલંકાઇ લોકો સાથે ઉભા છે કારણ કે તેમણે આ કઠિન સમયગાળાને પાર કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીલંકાએ આપણા પડોશની પહેલી નીતિમાં તે કેન્દ્રીય સ્થાનના અનુસરણમાં, ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને ઓછી કરવા મઍટે ૩.૮ બિલિયન અમેરિકી ડોલરથી વધુનું એક અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. આ પહેલાં ભારતે શ્રીલંકા ડીઝલ-પેટ્રોલની મોટી મદા કરી ચૂક્યા છે. શ્રીલંકામાં ઓઇલની સમસ્યાના લીધે તેલ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ફક્ત જરૂરી કામો માટે ઓઇલનો ઉપયોગ કરવાની પરવાનગી અપઈ હતી. ઓઇલ વેચવા પર પાબંધી લગાવી હતી. તેના કારણે શ્રીલંકાના આમ લોકોને પેટ્રોલિયમ પદાર્થોની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ભારતે ઘણીવાર મોટી માત્રામાં પેટ્રોલ ડીઝલ મોકલીને શ્રીલંકાની મદદથી કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/