દામનગર શહેર માં વેપારી ઓના વજન કાંટા ઓનું ગુજરાત સરકાર ના તોલમાપ વિજ્ઞાન કચેરી દ્વારા પુનઃ મૂલ્યાંકન ચાલી રહ્યું છે ત્યારે અનેક વેપારી ઓમાં કચવાટ સરકારે એક બાજુ અનેક ઘણી ફી વધારી ઉપરાંત રસીદ થી બમણા નાણાં વસુલાતા તંત્ર સામે ચેમ્બર ઓફ કોમર્સ કેમ મૌન ? દામનગર ના મુખ્ય વાણિજ્ય બજાર માં અનેક સમસ્યા થી પીડાતા વેપારી ઓ અને ગ્રાહકો માટે સુવિધા વધવા ને બદલે દુવિધા ઓ વધી રહી છે એક તો સાંકડી બજારો માં પાર્કિગ અભાવે મોટા વાહનો આવી શકતા નથી દાર્શનિક ભાગે ધીમે ધીમે રોડ ઉપર સહેલાય થી વેપારી ઓ અને ગ્રાહકો ને સમય અને શક્તિ બચે તેવી મોલ દુકાનો બહાર જતા જૂની મુખ્ય વાણિજ્ય બજારો ભાંગી રહી છે સી સી ટીવી સફાઈ ટોયલેટ પાર્કિગ જેવી અનેક સુવિધા ના અભાવ નો સામનો કરતા વેપારી ઓને એક બાજુ ધરાર સ્માર્ટ વીજ મીટર ની પીડા હતી તેમાં નવી બલ્લા તોલમાપ વિજ્ઞાન ની કચેરી દ્વારા કાંટા ઓના મૂલ્યાંકન માં પાવતી થી અનેક ગણી બમણી ફી વસુલાતી હોવા ની વેપારી ઓની રાવ વેપારી અને તોલમાપ વિજ્ઞાન ની કચેરી વચ્ચે અસમંજસ દૂર વેપારી ઓના હિત માં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મદદ રૂપ બની છેતરપીડી નો ભોગ બનતા વેપારી ઓની વ્હારે ચેમ્બર ના આગેવાનો આવશે ?
દામનગર વેપારી ઓની સમસ્યા ચેમ્બર ઓફ કોમર્સ સાંભળશે ? તોલમાપ સ્માર્ટ વીજ મીટર ટોયલેટ પાર્કિગ સફાઈ સીસી ટીવી જેવી બાબતો થી પીડાતા વેપારી ઓને દાજયા ઉપર ડામ કેમ ?


















Recent Comments