રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે અનુસૂચિત જાતિ પરિવારનું આતિથ્ય માણ્યું
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજુલા તાલુકાના સમૂહ ખેતી ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાત્રિ સભા પૂર્વે ગામના અનુસૂચિત જાતિ પરિવારના જીવાભાઈ ધાખડાના ઘરે પધારી પરિવારનું ભોજન આતિથ્ય માણ્યું...