fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લામાં સતત બીજે દિવસે વરસાદ. અમરેલી શહેર, બગસરા તેમજ ગાવડકામાં ભર ઉનાળે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ

ખરેખર અત્યારે કુદરત કોપાયમાન હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજે દિવસે વરસાદ વરસ્યો હતો. એકબાજુ સમગ્ર વિશ્વ કોરોના ના ભય ના ઓથાર નીચે જીવી રહ્યું છે. ત્યારે અમરેલી શહેર માં સાંજના સુમારે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તો બગસરા તેમજ ગાવડકામાં પણ વરસાદ પડી રહયા સમાચાર મળી રહ્યા છે. જો વધારે વરસાદ આવશે તો ઉનાળુ પાક ને ભારે નુકશાની થવાની ભીતિ સેવાઇ રહી છે.

Related posts

સહકારી મંડળીઓમાં ધિરાણ ધરાવતા ખેડૂતોના હિતાર્થે મુદત લંબાવવા અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયાની નાફસ્કોબ અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન  દિલીપભાઈ સંઘાણીજીને અસરકારક રજુઆત

City Watch News

અમરેલી APMC ના 12-3-2020 ના ભાવ

City Watch News

અમરેલી જિલ્‍લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ ભંગ બદલ રૂપિયા 87750નો દંડ વસૂલાયો

City Watch News