
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમા આનંદની લ્હેર પ્રસરી છે. પ્રથમ વરસાદ વાવણીલાયક થતાં જ ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર શરૂ કર્યું છે.ભાવનગરમાં તા.૧૯મી જૂન,૨૦૨૫ સુધીમાં૯૭,૭૧૮ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૪૫,૩૩૯ હેક્ટરમાંકપાસનું વાવેતર થયું હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યું છે.ચાલુ Continue Reading
Recent Comments