fbpx
Home Archive by category બોલિવૂડ
બોલિવૂડ

ખેડૂત આંદોલન મુદ્દે અજય ફસાયોઃપંજાબના યુવકે એક્ટરની કાર અટકાવી

મુંબઈ ફિલ્મ સિટીના ગેટ પર મંગળવાર, ૨ માર્ચના રોજ રાજદીપ રમેશ સિંહ નામની વ્યક્તિએ અજય દેવગનની કાર અટકાવી દીધી હતી. અજય સવારે ૧૦.૩૦ વાગે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના સેટ પર આવ્યો હતો. રાજદીપ નામની વ્યક્તિએ પોતાને ખેડૂત આંદોલનનો સમર્થક ગણાવ્યો હતો. તેણે અજય દેવગનને સવાલ કર્યો હતો કે તે ખેડૂત
બોલિવૂડ

જાેન અબ્રાહમે શેર કરી પોતાની ન્યૂડ તસવીર, લખ્યું- કપડાની રાહ જાેઉં છું

જાેન અબ્રાહમે હાલ તેમની અપકમિંગ ફિલ્મ એક વિલન ર્રિટન પર કામ શરૂ કર્યું છે. તેમના ફિલ્મના સેટ પરની એક તસવીર સામે આવી છે. જેમાં જાેન અબ્રાહમ સોફા પર બેઠા છે અને ન્યૂડ શરીરને સફેદ તકિયાથી કવર કરવાની કોશિશ કરી રહ્યાં છે. ફિલ્મ શૂટ પરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ તસવીર પોસ્ટ […]
બોલિવૂડ

હિટ એન્ડ રન કેસઃ યામી ગૌતમે કહ્યું, આજસુધી સ્વસ્થ થઇ શકી નથી

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે ટૂંકા સમયમાં પોતાના જાેરદાર અભિનયથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક છાપ બનાવી છે. યામી કોઈક કારણસર અથવા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં આ અભિનેત્રી એક ઘટસ્ફોટ અંગે ચોર્ચામાં છે. માર્ગ અકસ્માતમાં ગળાના ભાગે ઈજા થઈ હતી. બે વર્ષ પહેલા થયેલા એક અકસ્માતમાં યામીને ગળાને ઇજા પહોંચી હતી. આજદિન સુધી આ દુખમાંથી […]
બોલિવૂડ

વિરાટ કોહલીનો દબદબોઃ ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ભારતીય

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. આ વખતે તેણે ક્રિકેટ મેદાનની બહાર આવો રેકોર્ડ બનાવ્યો છે કે જે ભારતમાં તો શું એશિયામાં કોઈએ બનાવ્યો નથી. વિરાટ કોહલીનો આ રેકોર્ડ ઇન્સ્ટાગ્રામ સાથે સંકળાયેલો છે. તે ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ ફોલોઅર્સ ધરાવતા પ્રથમ ભારતીય અને એશિયન વ્યક્તિ છે. આ સાથે, તે આ સ્થાન પર […]
બોલિવૂડ

રૂબીના દિલેકે બિકીની પહેરીને ફોટો શેર કરતા થયો વાયરલ

બિગ બૉસ ૧૪ની વિજેતા બન્યા બાદ રૂબીના દિલેક હવે વેકેશન એન્જૉય કરવા માટે બેકરાર છે. તાજેતરમાં જ તેને સ્વિમસૂટમાં પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે બિકીનીમાં દેખાઇ રહી છે. આ તસવીરની સાથે તેને લખ્યું- વેકશન પર જવા માટે બેકરાર છુ, આ તસવીરમાં રૂબીના કલરફૂલ બિકીનીમાં દેખાઇ રહી છે, અને તે પુલની અંદર છે. […]
બોલિવૂડ

માલદીવના દરિયા કિનારે ડાન્સ કરતો શ્રદ્ધા કપૂરનો વિડીયો વાયરલ

બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તાજેતરમાં માલદીવમાં પોતાની ફેમિલી અને ફ્રેન્ડ્‌સ સાથે એન્જાેય કરી રહી છે. શ્રદ્ધા કપૂર પોતાની કઝિન પ્રિયંકા શર્મા અને શાઝા મોરાનીના લગ્નમાં ગઈ છે. આ સમય પર શ્રદ્ધાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દરિયા કિનારે ડાન્સ કરતી જાેવા મળી રહી છે. આ સમયે શ્રદ્ધા કપૂરે બીચ પર […]
બોલિવૂડ

દિશા પાટનીએ ‘એક વિલન રિટર્ન્સ’નું શૂટિંગ કર્યું શરુ, તસવીર કરી શેર

ફિલ્મ નિર્માતા મોહિત સુરીએ આખરે તેની ૨૦૧૪ ની એક્શન થ્રિલર ફિલ્મ એક વિલનની સિક્વલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મની સિક્વલને લઈને ઘણી ચર્ચા થઈ હતી અને આખરે આ ફિલ્મ ફ્લોર પર આવી ગઈ છે. એક વિલન રિટર્ન્સ સ્ટાર્સ દિશા પાટની, જ્હોન અબ્રાહમ, તારા સુતરિયા અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ માહિતી મેકર્સ […]
બોલિવૂડ

કરીના બાદ લીઝા હેડન ત્રીજી વાર આપશે ગૂડ ન્યૂઝ

ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલની એક્ટ્રેસે તાજેતરમાં જ એક ઇન્સ્ટા લાઇવ કરીને તેના ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યાં હતા. લીઝાએ વર્ષ ૨૦૧૬માં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં હતાં. લીઝા ગર્ભવતી થઇ તે સમાચાર મળતાં જ તેણે બોયફ્રેન્ડ ડીનો લાલવાણી સાથે લગ્ન કરી લીધાં હતાં. ડીનો સાથે લગ્ન કર્યાં બાદ થોડા સમયમાં જ તે […]
બોલિવૂડ

અંકિતા લોખંડેએ સુશાંતને લઈને કરી અપીલ, કહ્યું-પરિવારને તકલીફ પડે છે

અંકિતા લોખંડે તેમના કામ કરતા વધારે અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને કારણે પણ લોકો તેને અપશપ બોલ્યા કરે છે. અંકિતા આ ટ્રોલિંગથી કંટાળી ગઈ છે. આને પહોંચી વળવા તેણે હાલમાં જ એક લાઈવ સેશનનું આયોજન કર્યું હતું, જ્યાં તે સુશાંતના ચાહકોને અપીલ કરી રહી છે કે તેની છબી ના […]
બોલિવૂડ

આમિર ખાન હવે ‘મહાભારત’ નહીં બનાવે, ૩ ફિલ્મો ગુમાવવાનો અંદેશ હતો

છેલ્લા ૫-૬ વર્ષથી ચર્ચા થઈ રહી હતી કે આમિર ખાન ‘મહાભારત’ પર એક મોટી ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. ગત વર્ષે એવું કહેવામાં પણ આવ્યું હતું કે તે તેને મોટી સ્ક્રીન માટે નહીં બનાને, પરંતુ અમુક પાટ્‌ર્સમાં ઓટીટી પર લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ તાજા રિપોટ્‌ર્સના અનુસાર, તેણે તેને બનાવવાનો વિચાર સંપૂર્ણપણે છોડી દીધો છે. […]