સાપ્તાહિક અખબારથી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીનો શુભારંભ કરી ઇલેક્ટ્રોનિક મીડિયામાં સેવા આપતા ફારૂક કાદરી 35 વર્ષ પૂર્ણ કરી 36 માં વર્ષમાં પ્રવેશતા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે છેલ્લા 17 વર્ષથી અમરેલી જિલ્લાનાં પ્રાણપ્રશ્નોને વાચા આપીને પત્રકારત્વ ક્ષેત્રે હરણફાળ ભરેલા ફારૂક
Recent Comments